બિસ્કીટ કેક(cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ બિસ્કીટ ના ટુકડા કરો.
- 2
બધા ટુકડા ને મિક્સર માં ક્રશ કરી લો. ક્રશ કરેલા ભૂકા માં દૂધ ઉમેરો. ફરી મિક્સર માં એક આંટો ફેરવો.
- 3
આ મિક્સર ને એક વાસણ માં કાઢી લો. હવે આપણે તેમાં બેકિંગ પાઉડર ઉમેરી ને બરાબર મિક્સ કરી દઈશું.
- 4
આપણે જે પ્રમાણે શેપ રાખવો હોય તે વાસણ કે બાઉલ માં આ મિશ્રણ ને રેડી દઈશું.
- 5
હવે આપણે ઓવન માં ૧૫૦ તાપમાન અને ૧૫ મિનિટ માટે બેક કરવા મુકીશું.
- 6
૧૫ મિનિટ પછી કેક ને બહાર કાઢી એક પ્લેટ માં લઈ લઈશું. તેની ચારે બાજુ કૂકી કૂકી બિસ્કીટ લગાવીશું. ઉપર ની બાજુ પણ અડધા ભાગ પર લગાવીશું. બચે લી જગ્યામાં પર્ક બિસ્કીટ નો ભુક્કો ભાભરાવિસુ. અને જેમ્સ ચોકલેટ ને ટુકડા કરી છૂટી છૂટી ગોઠવસુ.
- 7
રેડી છે બિસ્કીટ કેક. ડેકોરેશન આપણી રીતે અલગ અલગ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13237834




ટિપ્પણીઓ (2)