કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા 🌧️(samosa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા 🌧️(samosa recipe in Gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ3
#મોનસુન સ્પેશિયલ
#post1

#સુપરશેફ3
#મોનસુન સ્પેશિયલ
#post1

વધુ વાંચો

સમોસા 🌧️(samosa recipe in Gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ3
#મોનસુન સ્પેશિયલ
#post1

#સુપરશેફ3
#મોનસુન સ્પેશિયલ
#post1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીબાફેલા સફેદ વટાણા
  • 1મોટો બાઉલમાં બાફેલા બટેટાનો માવો
  • 1મોટી વાટકી મેંદો
  • ૧ નાની વાટકીરવો
  • 1/2ચમચી જીરું, અજમા
  • તેલ મોણ માટે, તળવા માટે
  • ચમચીઆખા ધાણા,વરિયાળી, જીરું 1/2અડધી
  • ૧ નાની વાટકીઆદુ,મરચાં, લસણ, ડુંગળીની પેસ્ટ
  • રૂટીન મસાલા
  • ગરમ મસાલો હિંગ જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રીઓ સાથે લઈ લેવી બંને લોટ જીરું અને અજમાને મુઠ્ઠી વળે તેટલું મોણ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધી ૧૦ મીનીટ ઢાંકી દેવો.

    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં વઘાર કરવા મૂકી તેમાં જીરું,આખા દાણા અને વરિયાળી નો વઘાર કરી આદુ, મરચાં, લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરો.

    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા વટાણા રૂટિન મસાલા અને બાફેલા બટેટાનો માવો ઉમેરી ઉપરથી કોથમીર ઉમેરી મિક્સ કરી સાઈડમાં રાખી દો. સમોસા ને રેડી કરી લેવા.

    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મીડીયમ તાપે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી તેલમાંથી નીકાળી લો. તેને ચટણી અને કેચપ સાથે સર્વ કરો. મોનસૂનમાં માટે સ્પેશ્યલ ગરમા-ગરમ સમોસાને રગડા સાથે સર્વ કરવાથી વધારે મજા આવે છે.

    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સમોસા 🌧️(samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર July 24, 2020 14:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરા મુરમુરા પકોડા(kurkura murmura pakoda recipe in Gujarati)
  2. ખારીસીંગ(khari sing recipe in gujarati)
  3. પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
  4. મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
  5. બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
  1. સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
  2. પનીર કબાબ (paneer kabab recipe in Gujarati)
  3. પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
  4. મલાઈ કોફતા (malai kofta recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13255872
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close