સમોસા 🌧️(samosa recipe in Gujarati)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

સમોસા 🌧️(samosa recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીબાફેલા સફેદ વટાણા
  2. 1મોટો બાઉલમાં બાફેલા બટેટાનો માવો
  3. 1મોટી વાટકી મેંદો
  4. ૧ નાની વાટકીરવો
  5. 1/2ચમચી જીરું, અજમા
  6. તેલ મોણ માટે, તળવા માટે
  7. ચમચીઆખા ધાણા,વરિયાળી, જીરું 1/2અડધી
  8. ૧ નાની વાટકીઆદુ,મરચાં, લસણ, ડુંગળીની પેસ્ટ
  9. રૂટીન મસાલા
  10. ગરમ મસાલો હિંગ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રીઓ સાથે લઈ લેવી બંને લોટ જીરું અને અજમાને મુઠ્ઠી વળે તેટલું મોણ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધી ૧૦ મીનીટ ઢાંકી દેવો.

  2. 2

    હવે એક કડાઈમાં વઘાર કરવા મૂકી તેમાં જીરું,આખા દાણા અને વરિયાળી નો વઘાર કરી આદુ, મરચાં, લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા વટાણા રૂટિન મસાલા અને બાફેલા બટેટાનો માવો ઉમેરી ઉપરથી કોથમીર ઉમેરી મિક્સ કરી સાઈડમાં રાખી દો. સમોસા ને રેડી કરી લેવા.

  4. 4

    મીડીયમ તાપે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી તેલમાંથી નીકાળી લો. તેને ચટણી અને કેચપ સાથે સર્વ કરો. મોનસૂનમાં માટે સ્પેશ્યલ ગરમા-ગરમ સમોસાને રગડા સાથે સર્વ કરવાથી વધારે મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર

ટિપ્પણીઓ

Similar Recipes