દૂધી નો હલવો (dudhi halvo recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
દૂધી નો હલવો (dudhi halvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છાલ પડી ખમણી લો
- 2
હવે એક કૂકર માં દુધ, ખાંડ અને દૂધી નું છીણ નાખી 3-4 સીટી વગાડી લો.
- 3
કૂકર ઠરે એટલે એક લોયા કે કઢાઈ માં ઘી મૂકી કુકર ના મિશ્રણ ને લોયા માં નાખી હલાવો મીલ્ક પાઉડર અને ઇલાયચી પાઉડર નાખી તાવીથા થી ચલાવતા રહો સૌ પાણી બળી જાય ત્યાં સુધી.
- 4
હવે હલવો થીક થય ગયા પછી ઉપર ડ્રાય ફ્રૂટ્સ ની કતરણ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279240



ટિપ્પણીઓ (2)