કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પીઝા (veg pizza in recipe gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ પીઝા (veg pizza in recipe gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#NoOvenBaking

#NoOvenBaking

વધુ વાંચો

વેજ પીઝા (veg pizza in recipe gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#NoOvenBaking

#NoOvenBaking

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • પીઝા બેજ બનાવવા
  • ૧/૨ કપઘઉંનો લોટ
  • ૧/૪ ટી સ્પૂનબેકિંગ પાઉડર પાઉડર
  • ૧/૮ ટી ચમચી બેકિંગ સોડા
  • 2 ચપટીમીઠું
  • ૧/૪ કપદહીં
  • ૨ ટી સ્પૂનતેલ
  • પીઝા બનાવવા
  • ૩ ચમચીપીઝા સોસ
  • 1લાંબુ સમારેલું કેપ્સીકમ
  • 1લાંબી સમારેલી ડુંગળી
  • થોડું બટર
  • થોડાઉપરથી નાખવા બાફેલી મકાઈ ના દાણા
  • ૧૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  • ૫૦ ગ્રામ સાદી ચીઝ
  • Mix herbs થોડા
  • ઉપરથી થોડું ઓરેગાનો,ચીલી ફ્લેક્સ નાખવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં લોટ લઈને તેમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,મીઠું નાખીને હલાવી દો. પછી તેમાં તેલ નાખો પછી તેને દહીંથી લોટ બાંધી દો સોફ્ટ લોટ બાધી ભીના કપડામાં દસથી પંદર મિનિટ બંધ કરીને મૂકી દો.

    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં મીઠું નાખીને સ્ટેડ મૂકીને તેના પર ડીશ મૂકીને તેને બંધ કરીને દસ મિનિટ હિટ થવા દો. હવે લોટ લઈને તેને મસળીને ત્રણ ભાગમાં લુવા સેટ કરીએ.

    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી જે પ્રમાણે તમારે જાડો રોટલો પતલો રોટલો જોતો હોય એ રીતે વણીને કાટા ચમચીથી કાપા પાડી લો પછી તેને ઓલા હિટ કરેલા પેનમાં મૂકી દો.(ડિશ ઉપર થોડું ઓઇલ લખાવી દેવાનું છે પછી પીઝા નો રોટલો મૂકો) દસથી પંદર મિનિટ બેક થવા દેવાનું છે.

    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળી અને કેપ્સિકમ લઈને તેમાં થોડા mix herbs નાખવાના છે હવે પીઝાના રોટલા ઉપર થોડું બટર લગાવીને લો.

    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેના પીઝા નો સોસ લગાવો પછી ડુંગળી અને કેપ્સિકમ મૂકીને મોઝરેલા અને સાદી ચીઝનો મિક્સ કરીને લગાવી પછી ઉપરથી થોડા મકાઈના દાણા મૂકી દો.

    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પેનમાં આખું રેડી કરેલું પીઝા મુકી ને દસ મિનિટ ચડવા દો પછી સર્વિંગ પ્લેટમાં લઈ થોડા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીને રેડી કરો.રેડી છે નો યીસ્ટ પીઝા.

    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ પીઝા (veg pizza in recipe gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Gajjar
Ami Gajjar @123456yami
પર July 28, 2020 12:07
Ahemdabad
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Nayana Pandya
Nayana Pandya @nayana_01
September 13, 2020 05:45
Yummy!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
  4. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  5. દાળ તડકા
  1. કોકોનટ મેસુબ(coconut mesub recipe in Gujarati)
  2. પાલક ભાજી વિથ મિક્સ સબ્જી (palak bhaji with mix sabji recipe in gujarati)
  3. દાલ પાલક તડકા(dal palak tadka recipe in gujarati)
  4. સાબુદાણા વડા (sabudana vada recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13286942
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close