પાંવ (બન)(pav recipe in gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

મેં ઓવેન ના ઉપયોગ વિના બન બનાવ્યા છે જે બહુ સોફ્ટ બન્યા છૅ. મે ઢોકળા ના કૂકર માં મીઠુ મૂકી ને બનાવ્યા છૅ તમને ગમે તો ચોકક્કસ બનાવજો

પાંવ (બન)(pav recipe in gujarati)

મેં ઓવેન ના ઉપયોગ વિના બન બનાવ્યા છે જે બહુ સોફ્ટ બન્યા છૅ. મે ઢોકળા ના કૂકર માં મીઠુ મૂકી ને બનાવ્યા છૅ તમને ગમે તો ચોકક્કસ બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ કપમેંદો
  2. ૨ ચમચીખાંડ
  3. ૨ ચમચીયીસ્ટ
  4. ૨ ચમચીતેલ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. ૨ કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    દૂધ, ખાંડ અને યીસ્ટને બરાબર મિક્સ કરીને ૧૫ મિનિટ માટે અલગ રાખી દો. જ્યારે તેમા પરપોટા નજરે પડે તો સમજી જાવ કે તે બરાબર આથો આવીને તૈયાર છે.

  2. 2

    – મેદો, યીસ્ટના મિશ્રણને મીઠુ મિક્સ કરીને લોટ બાંધી લો ધ્યાન રાખો કે લોટ સોફ્ટ ગૂંદવો જોઇએ. જેથી પાઉં સોફ્ટ બને.– મેદો, યીસ્ટના મિશ્રણને મીઠુ મિક્સ કરીને લોટ બાંધી લો ધ્યાન રાખો કે લોટ સોફ્ટ ગૂંદવો જોઇએ. જેથી પાઉં સોફ્ટ બને.

  3. 3

    પાવ બનાવા માટે લોટના લૂઆના એક જ સાઇઝના બોલ્સ બનાવો.
    – કેક બનાવના વાસણમાં હવે તેલ લગાવીને તે બોલ્સ રાખી દો. જેથી તે અંદર ચોંટી ન જાય. આમ કર્યા પછી પણ બોલ્સને એક કલાક માટે અલગ રાખી દો. જેથી તે વધારે ફુલી જશે.

  4. 4

    બોલ્સ ફુલ્યા બાદ ઉપરથી તેલ લગાવવાનું ન ભુલો.
    – કૂકરના તળિયામાં આશરે બે કપ મીઠું નાખીને સ્ટેન્ડ રાખો અને સીટી અને રબર નીકાળીને ઢાંકણ બંધ કરીને કુકરને ૧૦ મિનિટ અગાવ થી ગરમ કરી લો.

  5. 5

    –અગાવ ગરમ કર્યા બાદ કેક વાળું વાસણ સ્ટેન્ડ પર રાખો અને મીડિયમ આંચમાં પાઉંને આશરે ૧૫ મિનિટ સુધી વરાળમાં ચઢવા દો.ત્યાર બાદ પાવ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

Similar Recipes