સ્વીટ ખારેક નો હલવો (sweet kharek no halvo recipe in Gujarati)

Mita Kakkad @cook_20448858
સ્વીટ ખારેક નો હલવો (sweet kharek no halvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ ખારેક માંથી ઠળિયા કાઢી લ્યો.પછી તેના પીસ ને મીક્ષર માં નાખી તેમાં થોડું દૂધ ઉમેરી ક્રશ કરો.
- 2
હવે 1 પેન માં 1 ચમચો ઘી મૂકી ગરમ કરો.પછી તેમાં ક્રશ કરેલા મિશ્રણ ને ઉમેરો ને થોડી વાર હલાવતા રયો.
- 3
પછી તેમાં વધેલું દૂધ ઉમેરો ને હલાવો.બરાબર ચડીજય પછી તેમાં ખાંડ ઉમેરો.
- 4
ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રયો.પછી તે મિશ્રણ પેન માં ચોટ તું ના હોય ત્યારે ગેસ બંધ કરી દયો.(તમને ઈચ્છા હોય તો તેમાં દૂધ ની મલય,માવો પણ ઉમેરી શકાય છે.)
- 5
હવે 1 બાઉલ માં કાઢી લ્યો.ને તેમની ઉપર ડ્રાયફૂડ થઈ ગાર્નિશ કરો.કોઈને ખબર પણ નય હોય કે આ ખારેક માંથી બનાવેલ છે એવો આ હલવાનો સ્વાદ આવે છે.જેથી નાના મોટા બધા ને ખૂબ ભાવસે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13294122










ટિપ્પણીઓ