કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળા કેક(dhokala cake recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળા કેક(dhokala cake recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢોકળા કેક(dhokala cake recipe in gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

#માસ્ટરશેફ_૪
#વીક_૪
#રાઈસ_દાળ
#Dhokla_Cake

#માસ્ટરશેફ_૪
#વીક_૪
#રાઈસ_દાળ
#Dhokla_Cake

વધુ વાંચો

ઢોકળા કેક(dhokala cake recipe in gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

#માસ્ટરશેફ_૪
#વીક_૪
#રાઈસ_દાળ
#Dhokla_Cake

#માસ્ટરશેફ_૪
#વીક_૪
#રાઈસ_દાળ
#Dhokla_Cake

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧- વાટકી ચોખા(કણકી)
  • ૧- વાટકી ચણા ની દાળ
  • ૩- ચમચી અડદ ની દાળ
  • ૨- ચમચી મગ ની મોગર્
  • ૩- ચમચી દહીં
  • ૧/૪- ચમચી હળદરપાઉડર
  • ૨- ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ૨- ચમચી તેલ
  • ૧- પેકેટ ઈનો
  • ૧/૨- કપ કોથમીર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧-૨ ચમચી લાલ મરચું
  • વધાર:૨- ચમચી તેલ
  • ૨- ચમચી તલ
  • ૧- ચમચી રાઇ
  • સર્વિંગ:તેલ, કોથમીર ની ચટણી, લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ ન્ય સાફ કરી ધોઈ ને ૪-૫ કલાક પલાડી રાખો.

    ઢોકળા કેક(dhokala cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને ચાયણી માં કાઢી મિકસર માં વાટી લો. થોડું દહીં, અને હળદરઉમેરી વાટી લો. પછી તેને ૫_૬ કલાક માટે આથો આવવા મૂકી દો. પછી તેમા ૨- ચમચી તેલ, મીઠું ઉમેરી બરાબર હલાવો, પછી તેમા આદુ મરચા ની પેસ્ટ, ઉમેરો અને મિકસ કરો. પછી તેમા ઈનો ઉમેરી બરાબર ૧-૨ મીનીટ હલાવો, પછી તરત ઝ તેલ લગાડેલી થાડી માં પાથરી દો, પછી તેની પર લાલ મરચું છાટો, અને કોથમીર નાખો, અને કૂકર માં ૧૫- મીનીટ માટે કુક કરો.

    ઢોકળા કેક(dhokala cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને કૂકર માંથી બહાર કાઢી ઠંડી પડે એટલે આખી થાડી બહાર કાઢી લો. પછી તેની પર્ વધાર છાટો. ઢોકળા કેક રેડી છે. તેને કોથમીર ની ચટણી, અને લસણ ની ચટણી અને તેલ સાથે સર્વે કરો.

    ઢોકળા કેક(dhokala cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
પર July 29, 2020 16:12
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ટિપ્પણીઓ (2)

Badal Patel
Badal Patel @cook_21975328
July 29, 2020 18:04
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી ગુલકંદ કેક(sukhdi gulkand cake recipe in Gujarati)
  2. "ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
  3. ટોપરાપાક"(topra paak recipe in Gujarati)
  4. ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)
  5. વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
  1. દાલ-ખીચડી(dal_khichdi recipe in Gujarati)
  2. મેગી રાઈસ(mango rice recipe in gujarati)
  3. પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
  4. સંભાર રાઈશ(sambhar rice recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13297688
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close