કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો

રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1વાટકો રાજગરા નો લોટ
  2. 1વાટકો ખાંડ
  3. 2વાટકા પાણી
  4. 1નાનો વાટકો ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેઈન માં ઘી નાખી ગરમ થવા દો પછી તેમાં રાજગર નો લોટ એડ કરો..

    રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેને સરસ રીતે શેકી લો તેનો કલર બદલી જાય ત્યાં સુધી શેકવો પણ ધ્યાન રાખવું કે બોવ ના શેકાય જાય નકર તેનો સ્વાદ કડવો આવશે અને પછી તે ભાવશે નહિ

    રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક પેઈન માં ગરમ પાણી કરવા મૂકી દો પાણી હંમેશા ગરમ કરી ને લેવું જેથી શિરો સરસ નરમ અને પોચો બને

    રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ગરમ થયેલા પાણી ને શિરમાં એડ કરી દો અને તેને ચલાવો

    રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી દો અને તેને સરસ રીતે મિક્સ થવા દો અને શિરો પેઈન ને ચોટવા નું મૂકીદે અને ઘી શિરામાંથી છૂટું પાડવા માંડે એટલે ગેસ બંધ કરી દેવો

    રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ તૈયાર છે આપનો ઉપવાસ માં ખવાય તેવો રાજગરનો શિરો....😋 આપણે તેને રાજગરની પૂરી શાક સાથે શિરા ને સર્વ કરી શકીયે છીએ....

    રાજગરનો શીરો😋(rajgara no siro recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર July 29, 2020 19:10
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
July 30, 2020 04:06
Chalo aavi jav khava to😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી ગુલકંદ કેક(sukhdi gulkand cake recipe in Gujarati)
  2. "ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
  3. ટોપરાપાક"(topra paak recipe in Gujarati)
  4. ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)
  5. વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
  1. મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
  2. મસાલા રોટલી(masala rotli recipe in Gujarati)
  3. પંજાબી રાજમા કરી (punjabi rajma curry recipe in gujarati)
  4. 🎂ડેલગોના કેક🎂(dalgona cake recipe in Gujarati (
https://cookpad.wasmer.app/in-gu/recipes/13298620
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close