કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati)

B Mori
B Mori @cook_25133505

Sanday સ્પેશિયલ મેનુ

Sanday સ્પેશિયલ મેનુ

વધુ વાંચો

વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati)

B Mori
B Mori @cook_25133505

Sanday સ્પેશિયલ મેનુ

Sanday સ્પેશિયલ મેનુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દોઢ કલાક
8 વ્યકિત
  • નાન માટે
  • 1 કિલોમેંદો
  • 1વાટકો દહીં
  • 1/2 ચમચીસાજી ના ફૂલ
  • 1 ચમચીબેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 મોટી ચમચીખાંડ
  • 2 મોટા ચમચાતેલ
  • સબ્જી માટે
  • 2મોટા ગાજર
  • 1/2કોબી
  • 3બટેટાં
  • ગ્રીન ચોળી
  • 2કેપ્સીકમ
  • 5-6ટામેટાં
  • 5-6મોટી ડુંગળી
  • તીખી મરચી, આદું, લસણ
  • 1વાટકો ફ્રેશ મલાઈ
  • 1 કપદૂધ
  • ગરમ મસાલો
  • પંજાબી મસાલો
  • તજ, લવીંગ, તમાલ પત્ર,બાદિયા
  • હળદર,લાલ મરચાં પાઉડર
  • 200 ગ્રામપનીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક
  1. 1

    નાન નો લોટ 4 થી 5 કલાક અગાઉ બાંધી લો. લોટ બાંધવા માટે મેંદા નો લોટ માં મીઠું,તેલ, દહીં, સાજી ના ફૂલ, બેકિંગ પાઉડર, ખાંડ નાખી મિક્સ કરો અને રોટલી ના લોટ ની જેમ બાંધી લો.અને પછી એક વાસણ થી ઢાંકી દો.

    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધું શાકભાજી સમારી ને એક વાસણ માં થોડું બાફી લો.બાફવા માટે ચારણી નો ઉપયોગ કરવો.

    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેમાં બધા સૂકા મસાલા નાખો,આદું, તીખી મરચી,લસણ,ડૂંગળી, ટામેટાં નો વઘાર કરવો. અને 5-10 મિનિટ સુધી સાંતળો.

    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ડૂંગળી ટામેટાં ના વઘાર ને ઠંડો કરી ને તેની ગ્રેવી તૈયાર કરો. ત્યાર બાદ હવે પાછું એક કડાઈ માં થોડું તેલ લો.અને તેમાં કેપ્સીકમ ને પેલા સતાળવા દો.પછી તેમાં બાફેલું શાક ઉમેરો.

    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ શાક ને થોડી વાર સાતડો અને પછી તેમાં ટામેટાં ડુંગળી ની ગ્રેવી ઉમેરો.અને સાથે પંજાબી મસાલો, ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, હળદર, લાલ મરચાં પાઉડર ઉમેરો.અને 5-10 મિનિટ સુધી સાંતળો.

    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ તેમાં મલાઈ, પનીર નું છીણ,દૂધ ઉમેરો નેં ઉકળવા દો.તો તૈયાર છે સબ્જી.

    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે નાન બનાવવા માટે પેલા તેને વણો અને તેના પર પાણી લગાવો અને આ પાણી વાળા ભાગ ને લોઢી માં મૂકો અને ધિમા ગેસ પર થવા દો.પછી લોઢી ને ઉંધી કરી ને ફૂલ ગેસ કરી નાન ને સેકો.તો રેડી છે નાન પણ.

    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ. પનીર કડાઈ વિથ બટર નાન(veg paneer kadai recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

B Mori
B Mori @cook_25133505
પર August 02, 2020 17:31

ટિપ્પણીઓ (2)

Avani Parmar
Avani Parmar @cook_23168717
August 04, 2020 05:17
Mast👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable Paneer Karahi બટર નાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
  2. કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
  3. મગની દાળ ના ઢોકળા(magdal dhokala in Gujarati.)
  4. સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
  5. પનીર મોતી પુલાવ(paneer moti pulav recipe in gujarati)
  1. ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
  2. મીઠી સેવૈયા(mithi saviya recipe in gujarati)
  3. ઢોસા(dosa recipe in gujarati)
  4. વ્હાઈટ ચોકલેટ ફઝ(white chocolate fudge recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13329878
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close