મટર પૂરી (matar puri recipe in gujarati)

Jigna Dholia @cook_21365084
મટર પૂરી (matar puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણાને બાફીને તેને થોડા માવા જેવા કરો ત્યારબાદ ઘઉંના લોટ લેવો તેમાં બાફેલા વટાણા કોથમરી લીલા મરચાની પેસ્ટ(તેમાં તમે આદુ અને લસણ પણ ઉમેરી શકો છો) પછી તેમાં મીઠું હળદર અજમો મરચું અને મૌન માટે તેલ ઉમેરી લોટ બાંધવો
- 2
હવે લોટ બંધાઈ ગયા બાદ તેની પૂરી વણીને તળી લેવી આ પૂરીને બટેટા ની સબ્જી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13383511







ટિપ્પણીઓ