કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#MW3
#ખસ્તાકચોરી

#fried
#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati

#MW3
#ખસ્તાકચોરી

#fried
#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ કલાક
૮-૧૦ મોટી કચોરી
  • કચેરીનાં બહારનાં પડ માટે
  • ૨ મોટા કપમેંદા નો લોટ (લગભગ ૫૦૦ ગ્રામ જેટલો)
  • ૨ ચમચીઘી
  • ૧ ચમચીતેલ
  • મીઠું ટેસ્ટ મુજબ
  • કચોરીનાં અંદરના સ્ટફીંગ માટે
  • ૧ વાટકીમગની મોગર દાળ
  • ૩-૪ ચમચી ચણાનો લોટ (આ લેવું ખુબ જ જરુંરી છે)
  • ૨ ચમચીતેલ
  • ૧/૬ ચમચી હીંગ પાઉડર
  • ૧ ચમચીઆમચુર પાઉડર
  • ૧ ચમચીખાંડ
  • મીંઠુ ટેસ્ટ મુજબ
  • કચેરીનો મસાલા માટે
  • ૨૦ દાણાં આખા મરી
  • ૨લવીંગ
  • ૧તજ નો મોટો ટુકડો
  • ૧ ચમચીવરિયાળી મસાલાં મીટે + ૧ ચમચી આખી રાખવી
  • ૨ ચમચીઆખા ધાણાં મસાલાં માટે + ૧ ચમચી અધકચરાં કરેલાં રાખવાં
  • ૧ ચમચીઆખું જીરું
  • ૧ ચમચીતલ
  • ૧/૪ ચમચીહળદર
  • ૩ ચમચીલાલ મરચું (તીખું તમારી રીતે એડજેસ્ટ કરો)
  • કચોરી તળવા તેલ
  • કચોરી જોડે લેવાં
  • ખજુર આંબલી ની ચટણી
  • ઝીણી સેવ
  • વઘારેલાં મમરાં
  • ઝીણાં સમારેલા કાંદા
  • કોથમીર ફુદીના ની ચટણી (ઓપ્સન્લ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌથી પહેલાં મગ ની દાળ ને ધોઈ ને થોડું પાણી મુકી કુકરમાં મુકી ૨-૩ સીટી મારી ને બાફી લો.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ બાફવા મુકો એ ટાઈમ પર કચોરી નો મસાલો તૈયાર કરો. આ કોચોરી નો મસાલો ફે્સ બનાવેલો ખુબ સરસ લાગે છે. પહેલાં, તલ, મરીનાં દાણાં, વરીયાળી, ધાણાં તજ અને લવીંગ ને જરા સેકી લો.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જરા ઠંડું પડે એટલે એને પીસી ને મસાલો તૈયાર કરો. બાકી રહેલાં ધાણા અને વરીયાળી ને જરા અધકચરાં કરી લો.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે, મેંદા ના લોટ માં તેલ અને ઘી નું મોવણ નાંખો, મીઠું ઉમેરો અને થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધો. લોટ રોટલી અને પરોઠા ની વચ્ચે નો બાંધો. હવે, લોટ ને ઠાંકી ને સાઈડ પર મુકી દો.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે, એક તાવડીમાં ચણાં નો લોટ કસું પણ નાંખીયા વગર સરસ ગુલાબી સેકી લો. લોટ ને હવે એક પ્લેટ માં કાઢી લો.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એ સેમ જ તાવડીમાં તેલ લો. તેલ જરા ગરમ થાય અટલે હીંગ ઉમેરો. હવે, એમાં બાફેલી મગની દાળ ઉમેરો.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે, એમાં કચેરીનો બનાવેલો મસાલો જરુર મુજબ, લાલ મરચું, અધકચરાં કરેલાં ધાણાં અને વરીયાળી, મીઠું, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરો. એમાં સેકેલો ચણા નો લોટ ઉમેરી લો. બધું સરસ હલાવી દાળ જોડે મીક્ષ કરી લો. આ પુરણ થોડું તીખું રાખવું. જરુર લાગે તો વધારે કચોરીનો મસાલો કે લાલ મરચું ઉમેરવું.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે, બરોબર હલાવી સરસ મીક્ષ કરેલાં પુરણ ને ઠંડુ પડવા દો. સરસ ઠંડું પડે એટલે એમાં થી થોડું થોડું લઈ ગમતી સાઇઝ નાં ગોળા તૈયાર કરો.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હું કચોરી બહાર જેવી મોટી બનાવું છું, તમે તમને ગમતી સાઇઝની બનાવો. લોટ નાં લુઆ અને કચોરીનાં પુરણ ગોળા બધું તૈયાર કરી લો.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે, લોટ નું લુવું લો. હાથ થી થોડું પહોળું કરી એમાં કચોરીની ગોટી મુકો. ચારે બાજુ થી બરોબર બંધ કરી લો. અને હાથ થી જ ગોળ ગોળ ફેરવી મોટી પૂરી જેવું કરો. જો હાથ થી ના ફાવે તો હલકા હાથ થી વણી લો.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે, ગરમ કરેલાં તેલમાં ધીમાં ગેસ પર તળો. તળતી વખતે ઉપર ઝારી થી તેલ ઝારો. કચોરી સરસ ફુલી જસે. તળવામાં જરા પણ ઉતાવળ નાં કરો. થોડી વાર લાગસે, બંને બાજુ સરસ ગુલાબી કલર આવે પછી કાઢી લો.

  12. 12

    ગરમ ગરમ કચોરી નો આનંદ લો. એકલી ખાવ, ચટણી જોડે કે પછી કચોરી ચાટ બનાવી ને ખાવ. બહુ જ સરસ લાગે છે. અમારી ઘરે આ બધા ની ફેવરેટ છે.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    મગની દાળ ની ખસતાં કચોરી તૈયાર છે. ગરમ ગરમ એન્જોય કરે.

    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર December 14, 2020 04:04
USA

ટિપ્પણીઓ (17)

spicequeen
spicequeen @mrunalthakkar
December 15, 2020 18:38
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ ખસ્તા કચોરી મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેક (wheat cake Recipe in Gujarati)
  2. ઇડલી સંભાર(Idli Sambhar Recipe in Gujarati)
  3. સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ બાસુંદી (Dry Fruits Basundi Recipe in Gujarati)
  5. વેજ. ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
  1. ભરેલા મરચાં(Stuffed Marcha Recipe in Gujarati)
  2. કચોરી(Kachori Recipe in Gujarati)
  3. મેથી મરચાં(Methi Marcha Recipe in Gujarati)
  4. મરચાં નો મસાલો(Chilli Masalo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13383892
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close