ભરેલા મરચાં(Stuffed Marcha Recipe in Gujarati)

Fun with Aloki & Shweta
Fun with Aloki & Shweta @cook_26388304
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ લોકો
  1. ૨tsp ચણા નો લોટ
  2. ૮-૧૦ લીલા મરચા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ tspમરચું
  5. ૧/૨ tspહળદર
  6. ૧ tspધાણાજીરું
  7. ૧/૨ કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક લોયા માં ચણાનો લોટ લો તેને સેકો

  2. 2

    એક બાઉલ માં ચણા નો લોટ મરચું હળદર ધાણાજીરું મીઠું નાખી મિક્સ કરી તેને મરચાં માં ભરી વઘાર કરો

  3. 3

    મરચા ને સંભાર કે શાક તરીકે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fun with Aloki & Shweta
Fun with Aloki & Shweta @cook_26388304
પર

Similar Recipes