બટેટા ની ખીચડી.(bataka khichdi recipe in gujarati
#વેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ બટેટા ને બાફી લ્યો.પછી તેના નાના પીસ કરો.
- 2
પછી1 પેન માં તેલ મુકો.તે ગરમ થાય પછી જીરું મુકો.
- 3
જીરું તતડે એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.પછીતેમાં બટેટા ઉમેરો.પછી તેમાં બધા મસાલા ઉમેરો.ને હલાવો.
- 4
હવે મંડીવી નો ભૂકો ઉમેરો.ને હલાવો.ઉપર થી લીંબુ ઉમેરો.
- 5
હવે દાડમ થઈ ગાર્નિશ કરો ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13395043












ટિપ્પણીઓ