દૂધી નો હલવો(lauki Halwa recipe in Gujarati)

આજે મેં ફરાળ માં ખવાય તેવો માવા વગરનો હલવો બનાવ્યો છે. અત્યારે શ્રાવણ મહિના માં જન્માષ્ટમી નિમિતે આ ફરાળી હલવો નાના મોટા બધાનેજ ભાવે છે. અહીં મેં એની એકદમ જ સહેલી રેસિપી મુકી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા દૂધી ને છીણી લો.હવે ગેસ પર એક પેન મૂકો એમાં ઘી ગરમ કરવા મૂકો.પછી એમાં દૂધી સાંતળો.5-7મિનિટ બાદ તેમાં દૂધ ઉમેરો અને તેને ઉકળવા દો.
- 2
હવે દૂધ ઉકળી અને હાલ્ફ થાય પછી તેમાં ખાંડ નાખો. હવે બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એને ચડવા દો.એને હલાવતા રહી ઘી છૂટું પડવા લાગે અને હલવો પાન છોડવા લાગશે પછી તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ ની કતરણ નાખી મિક્સ કરી એને સર્વ કરો. તો રેડી છે ગરમાગરમ દૂધી નો હલવો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ