દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)

મિત્રો તમે જાણો છો કે ખાવા- પીવા ની બાબત માં આપણું ગુજરાત સર્વ પ્રથમ આવે છે. આજકાલ ની ભાગ દોડ ભરી લાઈફ માં ઘરે જલ્દી થી બની જાય અને એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક હોય એવું મળી જાય તો મોજ જ મોજ... એટલે જ પોષણ થી ભરપૂર એવા દૂધી ના મુઠીયા બનાવવાની રીત આપુ છું જે સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે... સાથે એને મે દૂધી નું પ્લેન બનાવી ને સર્વ કર્યું છે આશા રાખું બધા ને ગમશે 😃😊😋
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મિત્રો તમે જાણો છો કે ખાવા- પીવા ની બાબત માં આપણું ગુજરાત સર્વ પ્રથમ આવે છે. આજકાલ ની ભાગ દોડ ભરી લાઈફ માં ઘરે જલ્દી થી બની જાય અને એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક હોય એવું મળી જાય તો મોજ જ મોજ... એટલે જ પોષણ થી ભરપૂર એવા દૂધી ના મુઠીયા બનાવવાની રીત આપુ છું જે સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે... સાથે એને મે દૂધી નું પ્લેન બનાવી ને સર્વ કર્યું છે આશા રાખું બધા ને ગમશે 😃😊😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દૂધી ની છાલ છોલી ને છીણી લો પછી તેમાં ઘઉંનો લોટ,ચણા નો લોટ, આદુ મરચાં લસણ ની પેસ્ટ, લાલ મરચું પાઉડર ધાણાજીરું હળદર મીઠું તેલ ખાંડ ને લીંબુ નો રસ નાખી લોટ બાંધી લો...
- 2
લોટ માં ખાવાનો સોડા ઉમેરી મસળી લો પછી તેના નાના નાના મુઠીયા વણી લો... એકબાજુ સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો
- 3
સ્ટીમર માં હોલ વાળુ છીબુ મૂકી ઉપર મુઠીયા ગોઠવી લો...૨૦ મિનિટ માં મુઠીયા બફાઈ ને તૈયાર થશે
- 4
બફાયેલા મુઠીયા ને વઘરવા માટે એક પેન માં તેલ મૂકી રાઈ હિંગ નાખી તલ પણ નાખો કાપેલા મુઠીયા નાખી વઘારો.. તો તૈયાર છે દૂધી ના મુઠીયા 😋 મે એને દૂધી ના વિમાન સાથે સર્વ કર્યા છે...
Similar Recipes
-
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ઘર માં આ બનતા જ હોય છે. દરેક ની રીત અલગ હોય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
દૂધી ના ભજીયા !!(dudhi na bhajiya in Gujarati)
#વિકમીલ૩ભજીયા તો બહુજ ખાદા હશે પણ આવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધી ના ભજીયા કદાચ ક્યારેય નહીં ખાધા હોય. જેમને દૂધી નથી ભાવતી તેમને ખબર પણ નહીં પડે કે આ ભજીયા માં દૂધી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Jagruti Manish (Dalwadi) Shah -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
જ્યારે કાંઇક લાઇટ ભોજન લેવું હોય તો દૂધી ના મુઠીયા બેસ્ટ ઓપ્શન છે. Ketki Dave -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
દૂધી અને મેથી ના મુઠીયા ગુજરાતી ઓને ખૂબ જ પસંદ હોય છે .જેને તમે નાસ્તા માં અથવા જમવા માં પણ લઈ શકો છો .#GA4#week4#gujarati Rekha Kotak -
ફરાળી દૂધી ના મુઠીયા(fasting bottle guard muthiya Recipe in Gujarati)
#ઉપવાસ દૂધી ના ફરાળી મુઠીયા ..ખૂબ જ સોફ્ટ,અને સરળતા થી બને છે. રાજગરા ના લોટ માં દૂધી નું છીણ નાખી ને બનતા આ ફરાળી મુઠીયા સાત્વિક છે. અને જલ્દી બની જાય છે.ફરાળી દૂધી નું શાક,કે હલવો તો બધા એ જ ખાધો હશે ..પણ આ દૂધી ના મુઠીયા ખૂબ જ સરસ લાગે છે . તો એકવાર જરુર થી બનાવો દૂધી ના મુઠીયા ની રેસીપી. Krishna Kholiya -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દૂધી ના મુઠીયામારા મિસ્ટર સૌથી બેસ્ટ કોઈ શાક હોય તો એ છે દૂધી 🤗😃જેમ કે દુધી નું શાક, દૂધી કોફતા, દૂધી ઓળો, દૂધી નો હલવો... ને આજે મેં બનાવ્યા છે દૂધી ના મુઠીયા 😊🤗😃 તો ચાલો એની recipe શેર કરું છું..... Pina Mandaliya -
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#દૂધી#સ્નેક્સમૂઠિયાં એ ગુજરાતી ઓ માટે પફેક્ટ નાસ્તો છે. જે સવારે નાસ્તા માં કે ટિફિન માં પણ લઈ શકાય છે. એકદમ પોચા મૂઠિયાં બનાવવાની રેસિપી નોંધી લો. Daxita Shah -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST મુઠીયા એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. જે ખાવા માં પણ હેલ્થી છે. Dimple 2011 -
-
દૂધી ના મૂઠિયાં.(Dudhi Na Muthiya in Gujarati)
#CB2Post 2 દૂધી ના મૂઠિયાં બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફટ બને છે.નાસ્તા માં ઉપયોગ કરી શકાય.શિયાળામાં ચા- કોફી સાથે મજા પડે તેવા છે. Bhavna Desai -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week8#steamed આ મુઠીયા સવારે નાસ્તા માં પણ ખવાઈ અને લંચમાં, ડીનર માં પણ ખવાઈ. ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. ડાયેટીંગ મા પણ વરાળથી બાફેલા હોવાથી ખાઇ સકાય. sneha desai -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19#Methi...અત્યારે શિયાળા ની ઋતુ માં લીલાં શાકભાજી અને ભાજી સૌથી વધારે આવે અને તાજી મળે ખાવા માટે પણ ટેસ્ટી અને હેલ્ધી તો આજે મે એવું જ કઈક ભાજી અને શાક મિકસ કરી ને મુઠીયા બનાવ્યા છે જેમાં મેથી ની ભાજી, દુધી અને ગાજર મિક્સ કરી ને બનાવ્યા છે. Payal Patel -
-
દૂધી ના મુઠિયાં
#RB6 મારા પપ્પા ને દૂધી ના મુઠિયાં ખૂબ ભાવતાં, આજે મેં તેમને યાદ કરી દૂધી ના ઢોકળાં બનાવ્યા તો બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી અને ઉપયોગી છે જેમ કે તે સ્ટ્રેસ દૂર કરે છે,વજન ઉતારવા માં મદદ કરે છે, ડાઇજેશન માં પણ મદદ કરે છે,હાર્ટ માટે પણ બહુ જ ઉપયોગી છે.બાળકો ને દૂધી ભાવતી નથી તેમને આવું કંઇક અલગ બનાવી ને આપીએ તો ખાઈ લેશે. Alpa Pandya -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
દૂધી ના રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
દૂધી ના પાણી વાળા મુઠીયાઆ મુઠીયા ફટાફટ બની જાય છે. મુઠીયા soft ( પોચા ) બને છે. Richa Shahpatel -
-
-
-
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
-
દૂધી નાં મૂઠિયાં (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4 #Week 21દૂધી માં થી ખૂબ સારા પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. દૂધી નાં મૂઠિયાં માં વપરાતા ઘટકો પણ હેલ્થી છે.તો ચાલો આજે બનાવીએ દૂધી નાં મૂઠિયાં જે મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthia Recipe In Gujarati)
દૂધી નાં રસિયા મુઠીયા#દૂધી #રસિયામુઠીયા#MDC #MothersDayChallenge#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમધર્સ ડે પર હું મારા મમ્મી ની યાદ માં તેમને આ રેસીપી ડેડીકેટ કરૂ છું . એમના હાથ માં અન્નપૂર્ણાં નો વાસ હતો ને રસોઈ માં લાજવાબ સ્વાદ હતો . એમની જ પાસેથી સાદી સરળ રેસીપી દૂધી નાં રસિયા મુઠિયા બનાવતાં શીખી છું . Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (7)