કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાત્રા (Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાત્રા (Patra Recipe In Gujarati)

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.

#વેસ્ટ ઈન્ડિયા# ગુજરાત#વીક ૧

#વેસ્ટ ઈન્ડિયા# ગુજરાત#વીક ૧

વધુ વાંચો

પાત્રા (Patra Recipe In Gujarati)

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.

#વેસ્ટ ઈન્ડિયા# ગુજરાત#વીક ૧

#વેસ્ટ ઈન્ડિયા# ગુજરાત#વીક ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 ઝૂડી અળવી નાં પાન
  • 1 બાઉલચણા નો લોટ
  • 2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીમરચું પાઉડર
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • સ્વાદાનુસારમીઠું
  • 2 ચમચીખાંડ
  • 2 નંગલીંબુ
  • 1/2 ચમચીસોડા
  • વઘાર માટે
  • 2 ચમચીતલ
  • 5 નંગમીઠા લીમડાના પાન
  • 1/2 ચમચીજીરૂ
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો ચણા ના લોટ ને ચાળી બધા મસાલા એડ કરો અળવી નાં પાન ને ધોઈ સાફ કરી લો અને પછી તેમાં જે મસાલા એડ કરી લોટ છે તેમાં મીઠા સોડા ઉમેરી પાન પર લગાવો

    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને પછી એક પેનમાં પાણી મુકી તેમાં કાંઠા માથે ચારણી મુકી ગોળ વાળેલા પાન મૂકો વીસ મિનિટ માટે ચડવા મૂકો વચ્ચે ચાકુ વડે ચેક કરી લો કાચા તો નથી ને તો વધારે વાર ચડવા દો નીચે ઉતારી ઠંડા થવા દો ઠંડા થાય એટલે કાપા પાડી વઘાર કરી લો

    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે પાત્રા ખજુર આંબલી ની ખટમિઠી ચટણી સાથે સર્વ કરો

    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha chavda.
Varsha chavda. @varsha_631
પર August 15, 2020 03:21
Jam khambhaliya.

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાસુંદી (Basundi Recipe in gujarati)
  2. રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)
  3. દરનો લાડવો (Dar no ladvo Recipe in Gujarati)
  4. મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
  5. 1 હાટઁ કુકીઝ2 સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ (cooki Recipe In Gujarati)
  1. દૂધીનો હલવો (Dhudhino Halvo Recipe In Gujarati)
  2. વેનીલા હાર્ટ કૂકીઝ ( venila hart cookies recipe in Gujarati)
  3. ગળ્યા પુડલા (Galya Pudala Recipe In Gujarati)
  4. જાલમુરી (Jalmuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13417079
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close