જાલમુરી (Jalmuri Recipe In Gujarati)

Jigna Sodha @JP__Sodha
#ઈસ્ટ કોલકત્તા ની ફેમસ નાસ્તા ડિસ છે અને આપણી સૂકી ભેળ કહી શકાય એકદમ મસ્ત ચટપટી બનાવી છે
જાલમુરી (Jalmuri Recipe In Gujarati)
#ઈસ્ટ કોલકત્તા ની ફેમસ નાસ્તા ડિસ છે અને આપણી સૂકી ભેળ કહી શકાય એકદમ મસ્ત ચટપટી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સેવ મમરા આપણે ઘરમાં જે રીતે વધારીએ છીએ તે અથવા કાચા મમરા પણ લઈ શકાય એક ડીસ માં સેવ મમરા, બાફેલા ચણા,તળેલા સીંગદાણા, ચવાણું કોથમીર, લીંબુ નો રસ તમને ગમે તે રીતે નાખી ટામેટાં, ડુંગળી, દાડમ, કાકડી,બટેકા બઘું ઝીણું સમારી મિક્સ કરી જાલમુરી ની નાસ્તા ની લિજ્જત માણો એકદમ ટેસ્ટી ચટપટી ડીસ છે નાના મોટા બધા લોકો ને પસંદ પડે છે ખાવાની કોઈ ના પાડી શકે નહિ કેમકે જોય ને જ મોંમાં પાણી આવી જાય છે તમે પણ બનાવશો સાવ સરળ છે
- 2
મેં લીલું મરચું નથી નાખ્યું બાળકો ને તીખું લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#SSRજાલમુરી ને ગુજરાતી સાદી ભાષામાં કહીએ તો સૂકી ભેળ છે. મૂળ કલકત્તા નું સ્ટ્રીટ ફુડ છે. બનાવવા ની રીતે થોડી જુદી છે. પરંતુ મેં ગુજરાતી ટચ જ આપ્યો છે. ત્યાં નાં લોકો સરસિયાના તેલનું અથાણું વધે તેનો મસાલો નાંખી ને બનાવે. બાકી બધું આપણી જેમ જ. જે વસ્તુઓ ન હોય તો પણ ચાલે. ૧ કઠોળ લેવાય.. તે પછી ચણા, મગ, મઠ કે વટાણા તમારી પસંદ મુજબ લઈ શકાય. ચટણીઓ, તીખાશ, ખટાશ તમને ભાવે અને માફક આવે તે મુજબ. આ જાલમુરી નો સ્પેશિયલ મસાલો બનાવે પણ મેં અહી લાલ મરચું, ચાટ મસાલો, સંચળ, જીરું પાઉડર વગેરે મિક્સ કરી કામ ચલાવ્યું છે.આ costemisation બધાને ખૂબ ગમે અને લોકો હોંશે હોંશે ખાય. ખાસ પિકનિક માં કે બહાર ફરવા જતા સાથે લઈ જઈ શકાય અને બધું મિક્સ કરી બેસી ને ખવાય. આવા ચટર-પટર નાસ્તા જે easy to cook n easy to carry હોય તેની મજા જ અલગ છે. Dr. Pushpa Dixit -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
જાલમુરી (Jhal Muri Recipe In Gujarati)
#SSR#સપ્ટેમ્બર સુપર 20#30mins#fatafat જાલમુરી એ મુખ્ય બંગાળી કલકત્તા શહેરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ રેશીપી છે.મુરી એટલે મમરા થોડી પ્રીપેએશન કરતાં એકદમ સરળ અને ફટાફટ વાનગી કહી શકાય.સવારે નાસ્તામાં, ટી ટાઈમમાં, છોટી છોટી ભૂખ,લંચબોકસમા કે રાત્રે હલકા ફૂલકા ડીનરમા પણ લઈ શકાય એવી રેશીપી છે.. Smitaben R dave -
-
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
ઇન્સ્ટન્ટ સૂકી ભેળ (Instant Dry Bhel Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે ઘરમાં રહેલી વસ્તુ થી ઝટપટ સૂકી ભેળ કઈ રીતે બને તે જોઈએ .આમાં મમરા સિવાય એક બે વસ્તુ ઓછી વધુ હોય તો પણ ટેસ્ટી ભેળ બની શકે . Keshma Raichura -
મસાલા મૂળી
#૨૦૧૯ મસાલા મૂળી એ ભેળ જેવું પણ કોરી વાનગી છે થોડી બોમ્બે સ્ટાઇલ ડ્રાય ભેળ કહી શકાય બંગાળ મા આં બહુ જ ખવાય માતા ઘરમાં આં બહુ બને છે મૂળી એટલે મમરા. Varsha Karia I M Crazy About Cooking -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
ફણગાવેલા મગ-મમરાની સૂકી ભેળ
#goldenapron3#week4#Sprout#Chutneyફણગાવેલા મગ અને દાળીયા ની સૂકી ચટણી સાથે ભેળ બનાવી છે . દાળીયા ની સૂકી ચટણી બનાવી ને એરટાઈટ ડબ્બામાં ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે .. સૂકી ભેળ અને ચાટ અથવા સલાડ માં આ ચટણી વાપરી શકાય છે. Pragna Mistry -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#ff2#week15ફરાળી ભેળ સામાન્ય રીતે ડ્રાય ટાઈપ ની હોય છે એટલે બહુ બધી ચટણીઓ ની જરૂર નથી સરસ ઝીણા સમારેલા ફરાળ માં ખાય સકાય તેવા જેમ કે કાકડી ટામેટાં મરચા કોથમીર વગેરે નો ભરપુર ઉપયોગ કરી ને સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી સકાય છે Varsha Karia I M Crazy About Cooking -
કોલેજીયન ભેળ(Bhel recipe in Gujarati)
#GA4#week12#peanut#સુરત ની ફેમસ કોલેજીયન ભેળ... Rasmita Finaviya -
સૂકી ભેળ (Suki Bhel recipe in Gujarati)
#JWC2ક્યારેક અચાનક જ ભેળ ખાવાનુ મન થાય અને ચટણી બનાવવાનું મન ન હોય ત્યારે આ સૂકી ભેળ બનાવી શકાય Sonal Karia -
જાલમૂૂડી(jaalmudi recipe in gujarati)
#ઈસ્ટ#કલકત્તાઆ કલકત્તા નો ફેમસ સાંજ નો નાસ્તો છે.આ આપણે જેમ સાંજ ના લારીઓ માં ભેળ પૂરી પાણી પૂરી વેહચાય છે. તેમ કલકત્તા માં આ જાલ મૂડી ખુબજ ફેમસ છે.તો આ રેસિપી નોંધી લેશો. Kiran Jataniya -
જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ કોલકાતા નું પ્રખ્યાત ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ. જેમ મુંબઈ માં સુકી ભેળ મળે છે એ રીતે કોલકાતા માં જુદા પ્રકાર ની સુકી ભેળ મળે છે. એને ત્યાં જાલ મૂડી કહેવાય છે. ઝાલ એટલે તીખો મસાલો, અને મુરી એટલે પૌવા. આ મૂડી માં એક મસાલો નાખવામાં આવે છે જેને લીધે મૂડી ખૂબ જ ટેસ્ટી બને છે. આ મસાલા ને "ભાજા મસાલા" કહેવામાં આવે છે. Dipika Bhalla -
-
બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ (Bomabay Style Suki Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નું નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય છે. ચાલો આજે હું તમને બોમ્બે ની સૂકી ભેળ શીખવાડું.એમ તો ભેળ સૂકી, ભીની ભેળ, સેવ પૂરી જુદી જુદી બનાવી શકાય છે. પણ આ સૂકી ભેળ બહુ જ ફટાફટ બની જાય છે. બધું રેડી હોય તો 2 મિનિટ માં જ બની જાય છે. Arpita Shah -
ખીચીયા ચાટ (Khichiya Chaat Recipe In Gujarati)
ખીચીયા એટલે કે ચોખા ની પાપડીમોટે ભાગે ખીચીયા ને બધા બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી રાખે છે. ચોખા ની પાપડી લસણ વાળી, લીલા મરચા વાળી એમ જુદી જુદી બને છે. તેને તળી ને પણ ઉપયોગ માં લઇ શકાય છે. Arpita Shah -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2 મુંબઈ સ્પેશિયલ ચટપટી સાંજ નાં સમયે ખવાતી સૂકી ભેળ જે નાની નાની ભુખ માટે મજા પડે તેવી બનાવી છે.જેમાં ખાસ કરીને સૂકી ચટણી નો ઉપયોગ કરીને બનાવવાંમાં આવે છે અને બનાવી ને તરતજ સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
ફરાળી ભેળ (Farali Bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ના ઉપવાસ મા મજા માણી શકાય તેવી ચટપટી ભેળ Hetal Patadia -
જાલ મુરી(jaalmuri recipe in gujarati)
આપણ ને બધા ને મમરા તો બહુ ભાવતા જ હોય છે.બસ તો pchhi જાલ મુરી મમરા થી જ બનતી ચટ પટી ભેળ જ છે.જેને સાંજે નાની નાની ભૂખ લાગે એના માટે તો બેસ્ટ ઓપ્શન છે.કોલકતા માં બહુ જ પ્રખ્યાત છે jalmuri.#ઈસ્ટ#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ભેળ (Bhel Recipe In Gujarati)
આજે મેં ચટપટી ભેળ બનાવી છે. બાળકો અને નાના મોટા સૌને પ્રિય હોય છે. ભેળ#GA4#Week26#ભેળ Chhaya panchal -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#childhood સાંજ ની નાનકડી ભૂખ ભાંગવા મમ્મી આ સૂકી ભેળ બનાવી દેતા બહુ થોડી સામગ્રી થી અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ મા બેસ્ટ એવી આ ભેળ મારી ફેવરિટ છે. Bhavini Kotak -
સૂકી ભેળ (Suki Bhel Recipe in Gujarati)
તરત થઈ જતી અને છોકરાઓને નાસ્તામાં ભરતી સુખીભેળ. આમાં કોઇપણ ચટણી જરૂર પડતી નથી. તો પણ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. ઓછી વસ્તુઓમાં ફટાફટ થઈ જતી કોળી ભેળ. niralee Shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
જાલમૂરી (Jhalmuri Recipe in gujarati)
#ATW1#TheChefStory#SSRજાલમૂરી કલકત્તા નું સ્ટીટ ફુડ છે..એક પ્રકારની આપણી ગુજરાતીઓની કોરી ભેળ.. એમાં જાલમૂરી મસાલો,અને સરસીયા નું તેલ અથવા અથાણાં નું તેલ વાપરીને એ સ્ટીટ ફુડ બને છે... મેં એને ગુજરાતી ટચ આપી ને લીલી ચટણી અને સાથે આંબલી ની ચટણી સાથે પીરસી છે.. એમાં ચણા,મગની જગ્યાએ મેં રીતે દાળીયા અને આલુ સેવ નો ઉપયોગ કર્યો છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13421101
ટિપ્પણીઓ (2)