કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્ડિયન સ્ટાઇલ ટાકોઝ(Indian style Tacos recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્ડિયન સ્ટાઇલ ટાકોઝ(Indian style Tacos recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્ડિયન સ્ટાઇલ ટાકોઝ(Indian style Tacos recipe in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

ટાકોઝ એક મેક્સિકન ડીશ છે જેને આજ મેં થોડા ફેરફાર સાથે ઇન્ડિયન સ્ટાઇલ માં બનાવેલા છે તો બધાને જરૂર પસંદ આવશે. કેમકે બનાવવા ખુબજ સરળ છે અને બાળકો ને તો બહુજ માજા પડી જશે આ ખાઈને.

ટાકોઝ એક મેક્સિકન ડીશ છે જેને આજ મેં થોડા ફેરફાર સાથે ઇન્ડિયન સ્ટાઇલ માં બનાવેલા છે તો બધાને જરૂર પસંદ આવશે. કેમકે બનાવવા ખુબજ સરળ છે અને બાળકો ને તો બહુજ માજા પડી જશે આ ખાઈને.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મિનીટ
2 સર્વિંગ્સ
  • 1વાટકી ઘઉં નો લોટ
  • 2બાફેલા બટેટા
  • 1/2કેપ્સિકમ
  • 1ડુંગળી
  • 1/2 વાટકીબાફેલી મકાઈ
  • ચીઝ જરૂર મુજ્બ
  • 1 વાટકીટામેટાં સોસ
  • 1/2 વાટકીમાયોનીઝ
  • 1 ચમચીઓરેગાનો
  • 1 ચમચીચિલિફ્લેક્સ
  • 1 ચમચીમિક્સ હર્બ્સ
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીલાલ મરચું
  • નમક સ્વાદ મુજ્બ
  • 3 ચમચીતેલ
  • બટર જરૂર મુજ્બ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મિનીટ
  1. 1

    સૌ પેલા ઘઉં નો લોટ લો એમાં નમક નાખી ૧.૫ ચમચી તેલ નાખી એનો સોફ્ટ રોટલી જેવો લોટ બાંધો.તેને ૫-૧૦મિનિટ ઢાંકીને મૂકી દો

  2. 2

    હવે એક પેન લો એમાં બટર મૂકી બાકી વધેલું તેલ પણ નાખો પછી ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખો સંતદાય પછી કેપ્સીકમ નાખો થોડા નરમ થાય એટલે મકાઈ નાખો પછી બધા જ ડ્રાય મસાલા નાખી મિક્સ કરો.છેલ્લે બાફેલા બટેટા અને થોડું ચીઝ નાખી મિક્સ કરી એને ઠંડુ થવા દો.

  3. 3

    હવે લોટ માંથી એક લુઓ લઈ પાતળી રોટલી વણી બન્ને સાઈડ કાચી પાકી શેકી લો એમ બધી રોટલી રેડી કરો.એક બોલ મા ટોમેટો સોસ અને મયોનીઝ મિક્સ કરો એમાં ઓરેગાનો મિક્સ કરી સ્પ્રેડ રેડી કરો.

  4. 4

    હવે ફરી એક રોટલી લો.એના પર બનાવેલું સ્પ્રેડ લગાવી ચીઝ છીની લો.એના પર બનાવેલું સ્ટફિંગ મૂકો અને રોટલી ને ફોલ્ડ કરી લો.પછી આ રોટી ને તવા પર બન્ને બાજુ એકદમ ક્રિસ્પી થાય એવી શેકી લો.અને સોસ અથવા ચટણી સાથે ગરમગરમ સર્વ કરો.તો રેડી છે એકદમ સરળ એવા ઇન્ડિયન સ્ટાઈલ ટાકોઝ.

    ઇન્ડિયન સ્ટાઇલ ટાકોઝ(Indian style Tacos recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્ડિયન સ્ટાઇલ ટાકોઝ(Indian style Tacos recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ushma Malkan
Ushma Malkan @ush_85
પર August 14, 2020 16:33
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 22, 2021 16:34
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટાકોઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા(stuffed dal baati churma recipe in gujarati)
  2. ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)
  3. સરગવાના પાનના ભજીયા(sargvana paan na bhajiya Recipe In Gujarati)
  4. છત્તીસગઢ ની સ્ટિમ બફૌરી (Chhattisgarh ni steem bafauri recipe in Gujarati)
  5. રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
  1. પંજરી (Panjri recipe in gujarati)
  2. ટોમેટો સાર (ટમેટાની આમટી)(tomato saar recipe in gujarati)
  3. ડબકા કઢી(Dabka kadhi recipe in gujarati)
  4. મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13420090
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close