ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)

Bijal Preyas Desai @Bijal2112
#વેસ્ટ
આ પૌંઆ મધ્ય પ્રદેશ માં ખુબ જ ફેમસ છે.ખાસ કરી ને ઇંદોર,ઉજજૈન માં ખુબ જોવા મળે. ત્યાં ની ફેમસ ડીશ છે.
ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)
#વેસ્ટ
આ પૌંઆ મધ્ય પ્રદેશ માં ખુબ જ ફેમસ છે.ખાસ કરી ને ઇંદોર,ઉજજૈન માં ખુબ જોવા મળે. ત્યાં ની ફેમસ ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પૌંઆ લો બરાબર ધોઇ લો. હવે નિતારી લો.હવે તેમાં હળદર,મીઠું, ખાંડ નાંખી ૧૦ મિનિટ સ્ટીમ કરી લો.
- 2
હવે એક પેન માં તેલ લો. ગરમ થાય એટલે તેમાં રાઇ,મીઠા લીમડાના પાન, મરચાં, ડુંગળી નાંખી સાંતળી લો.
- 3
હવે થોડુ તેલ લઇ સીંગદાણા શેકી લો.તેમજ લાલ મરચું,જીરું પાઉડર,સંચળ,ચાટ મસાલો નાંખી મસાલો બનાવી લો.
- 4
હવે વરીયાળી,હળદર, સ્ટીમ કરેલા પૌંઆ ઉમેરી લો.
- 5
હવે બરાબર મિક્ષ કરી લીબું નો રસ નાંખી ૨-૩ મિનિટ થવા દો. હવે એક પ્લેટ માં લઇ તેના પર કાંદો,ટામેટું,સીંગદાણા,બનાવેલ મસાલો નાંખો.
- 6
હવે તેના પર સેવ,દાડમ માં દાણા,કોથમીર નાંખી સવઁ કરો.
Top Search in
Similar Recipes
-
-
દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)
શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.Sonal Gaurav Suthar
-
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
કાંદા પૌંઆ
🌰કેમ છો મજામાં...આજે હું તમારા માટે લઈને આવી છું "કાંદા પૌંઆ" મધ્યપ્રદેશ ની પારંપારિક વાનગી છે , જે ખૂબ જ પૌષ્ટિક છે.. બધા જ ઘટકો સહેલાઈથી મળી જાય પૌંઆ તો ઘરમાં હોય જ..છે#goldenapron2#week3#madhyapradesh Dhara Kiran Joshi -
-
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#Foodfestival#FFC5#WEEK5#ઈન્દોરીપૌઆઈન્દોરી પૌઆમાં વરીયાળી ઉમેરવામાં આવે છે અને રતલામી સેવ ઉસળ અને જલેબી સાથે પિરસવામાં આવે છે. Krishna Mankad -
પૌવા બટેટા
#સ્ટ્રીટ#goldenapron2#વીક 3#મધ્ય પ્રદેશઆપણે જાણીએ છીએ કે મધ્યપ્રદેશ માં પૌવા સવારે નાસ્તા માં મળે છે અને ત્યાં ની ફેમસ ડીશ પણ છે. ગુજરાત માં પણ હવે તે ઘણી જગ્યા એ નાસ્તા માં મળે છે. કારણકે તે ફાટફાટ બની જતી ડીશ છે. Komal Dattani -
ઘૂગની (Ghoogni recipe in Gujarati)
ઘૂગની કોલકાતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ એક ચાટ જેવી ડીશ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તાજો સૂકો મસાલો અને રાઈ નું તેલ એક અલગ જ ફ્લેવર આપે છે. આ ડીશ આમલી ના પાણી, કાંદા, મરચા, ધાણા અને સેવ સાથે પીરસવા માં આવે છે.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
*પૌંઆ રીંગ્સ*
બધાં જ લોકોને નવીનતમ બહું જ ગમે તેથી રાઇસ ફલોર માંથી પૌંઆ ઉમેરી રીંગ્સ તૈયાર કરી. Rajni Sanghavi -
દાળ બાફલા
#goldenapron2#મધ્ય પ્રદેશ..દાળ બાફલા એ મધ્ય પ્રદેશ ની ખુબ જ ફામૉસ રેસિપી છે.. મધ્ય પ્રદેશ માં દાળ ને વિવિધ મસાલા સાથે બનાવી તેને બાફલા સાથે સર્વ કરવા માં આવે છે.. જે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Juhi Maurya -
પૌંઆ ની કટલેટ (Poha cutlets recipe in Gujarati)
#ફટાફટઆજે ઘરે નાસ્તાં માં બધાને કાંઈ નવું ખાવું હતું. પૌંઆ, ઉપમા, મસાલા ભાખરી એ બધા થી, ઘરે હવે બધાં થોડા કંટાળ્યાં હતાં. નાસ્તાં માં થોડી વેરાયટી હોય તો જ બધા ને મઝા આવે!!! સાચું કીધું ને?બટાકા પૌંઆ તો આપડે અવાર નવાર ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેં એ જાડા પૌંઆ યુઝ કરી ને એમાંથી કટલેટ બનાવીં. ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખુબ જ ભાવી. ગરમ ગરમ કટલેટ ફુદીના-કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગી.આ પૌંઆ ની કટલેટ ઘરમાં જ અવેલેબલ હોય એવા જ સામાન માંથી ખુબ જ ઝડપથી બની જતી હોય છે. ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. આજે મેં તેને તળી ને બનાવી હતી, પણ જો, તમારે હેલ્ધી ખાવું હોય તો એને એકદમ થોડા તેલમાં સેકી પણ સકાય છે.તમને પણ નાસ્તાં માં જો કાંઈ નવું ખાવું હોય તો, આ જરુર થી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પાવર પૌંઆ
#કાંદાલસણ મેં આજે નાસ્તા માટે સવારે છોલે ચણા ના પાવર પૌંઆ બનાવ્યા છે. જે ખૂબ જ હેલ્ધી છે. અને જલ્દી બની જતા પૌંઆ છે. છોલે ચણા કાબુલી ચના ને રાતે પલાળી ને વિસલ વગાડી ને પૌંઆ સાથે બનાવ્યા છે.બટાકા નો યુઝ કરવો હોય તો કરી શકીએ. પણ મેં નથી નાખ્યા. તો પણ ચણા ને લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Krishna Kholiya -
અકકી રોટી(Akki roti recipe in Gujarati)
#સાઉથઆ રોટી કણાર્ટક ની રેસીપી છે. ખુબ ઓછા સમય માં બની જાય છે.સવારે બ્રેક ફાસ્ટ ચા કે કોફી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. ડાયટ કરતા હોય તેના માટે ઝીરો તેલ ઉપયોગ થાય છે. Bijal Preyas Desai -
બટાકા પૌંઆ
#ઝટપટજો ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સૌથી પહેલાં નંબર ની વાનગી એટલે બટાકા પૌંઆ Bijal Thaker -
બટાકાં પૌંઆ(Bataka Paua Recipe In Gujarati)
#ફટાફટઝટપટ બનતી બટાકાં પૌંઆ એવી વાનગી છે કે દરેકની ની ઘરે બનેજ.. મે પણ બનાવી Daxita Shah -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
-
ધુધરા સેન્ડવીચ(ghugra sandwich recipe in Gujarati)
#વેસ્ટઆ સેન્ડવીચ અમદાવાદ માં માણેકચોક ની ફેમસ સેન્ડવીચ છે.ખુબ જ ટેસ્ટી લાગે છે. ઝડપ થી બની જાય છે. Bijal Preyas Desai -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ચટપટા પૌંઆ
#cookpadindia#Cookpadgujaratiચોપરા પૌઆ સવારે પૌંઆ ની ચપટી થઈ આવી.... બટાકા નહોતા તો એકલા પૌંઆ થઈ ચલાવી લીધુ Ketki Dave -
ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5સાદા પૌવા, બટાકા પૌવા, મિક્સ વેજ પૌવા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં ઈન્દોરી પૌંઆ બનાવ્યા છે, ઇન્દોર ની વાનગી હોવાથી તેનું નામ ઈન્દોરી પૌંઆ પડ્યું છે. ઇન્દોરી જીરાવન મસાલાનો ઉપયોગ થતો હોવાથી આ પૌવા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર એ પંજાબી વાનગીઓ માં સૌથી મોખરે સ્થાન ધરાવે છે પનીર ની આ સબ્જી પ્રસંગો માં મુખ્યત્વે જોવા મળે જ છે sonal hitesh panchal -
પૌંઆ વેજ બાઈટ્સ
#ઇબુક#Day26આ બાઈટ્સ પૌંઆમાં ગાજર, ડુંગળી, શિમલા મરચું ઉમેરીને વેજ બાઈટ્સ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી છે, જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.#ફટાફટ Nidhi Sanghvi -
રાજકોટી ગ્રીન પુડલા(rajkoti green pudla recipe in gujarati)
#વેસ્ટરાજકોટ ના મહીકા ગામના ફેમસ ગ્રીન પુડલા.આ પુડલા ખુબ જ સ્વાદિષ્ટ અને પણ હેલ્ધી છે. Ila Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13401212
ટિપ્પણીઓ (4)