મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ લઈ તેમાં ઘી અને દુધ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં જરુર મુજબ પાણી નાખી બુંદી માટે નો લોટ તૈયાર કરો.
- 2
ત્યારબાદ બુંદી તળવા માટે ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં બુંદી પાડવાના જારા (અથવા ચારણી) ઉપર લોટ નાખી બુંદી પાડી લો.
- 3
ત્યારબાદ એક પેનમાં ખાંડ લઈ તે ડુબે તેટલુ પાણી નાખી કેસરના તાંતણા નાખી ચીકાસ પકડે તેવી(એક તાર કરતા ઓછી) ચાસણી તૈયાર કરો.ત્યારબાદ તેમાં તળેલી બુદી અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ તેમાં કાજુ-બદામના ટુકડા અને કીસમીસ નાખી મિક્સ કરી અને સવૅ કરો. તો તૈયારછે. મીઠી બુંદી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
બુંદી(boondi recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૫ આજ ની રેસીપી ઝડપથી ઘરે બની જાય તેવી સ્વીટ છે Nipa Parin Mehta -
મીઠી બુંદી ના લાડુ (Sweet Boondi Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
ઘરે ગણપતિ બાપા આવ્યા હોય તો અલગ અલગ તેમની ભાવતી પ્રસાદી બનાવવા ની મજા જ કઈ અલગ હોય છે. Jignasha Upadhyay -
-
-
-
-
-
-
-
-
છુટી બુંદી (Chhuti Boondi recipe in Gujarati)
#Famમારા ઘરે ઠાકોર જી અને બાળકોને બહુ જ ભાવે તો હુ ઈનસ્ટ્ન્ટ ૧૦ મિનિટ મા બનાવી આપુ. Avani Suba -
-
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
-
-
-
-
બુંદી નો લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#SGC #cookpadgujarati#cookpadgujarati Bharati Lakhataria -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13420335
ટિપ્પણીઓ