ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)

#GC ગણેશજી માટે જ્યારે પણ મોદક બનાવવાનું થાય તો સૌથી પહેલા આપણા ટ્રેડિશનલ સ્ટાઇલમાં મોદક યાદ આવે જેમ કે ઘઉંના લોટના મોદક, લીલા નાળિયેર ના મોદક, બુંદીના મોદક, બેસનના મોદક તો આજે મેં ભાખરી માથી ગણેશજી માટે મોદક બનાવેલ છે . !!! ગણપતિ બાપા મોરિયા 🙏!!!

રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસન ઘઉં નો લોટ અને રવો ભેળવવો. તેમા તેલનુ મોણ નાખી હુફાળુ પાણી થી કઠણ કણંક બાંધવી. પાણી જોયતા પર્માણ મા લેવુ. હવે તેના લુવા કરી લેવા.
ગેસ પર માટી ની તાવડી તાપે મૂકી ભાખરી વણી તેમા ખાડા પાડવા જેથી કરી ફુલે નહિ અને સરસ શેકાઈ જાય. ભાખરી ને ઠંડી થવા દેવી. ભાખરીને મીકસી મા થોડો કરકરો ભુકો કરવો. - 2
કડાઈ માં ઘી ધીમા તાપે ગરમ કરવા મુકવુ તેમા ગોળ નાખી ઓગળી જાય ત્યા સુધી ગરમ કરવુ. ગોળ ફૂલી ને ઉપર આવે એટલે
ગેસ બંધ કરી દેવો. ભાખરીની ભુક્કામા જયફર પાઉડર, ગોળની પાઈ નાખી સરસ રીતે હલાવી લેવુ અને મોદક બનાવી લેવા. - 3
તો તયારે છે ગણેશજી માટે મોદક
Keywords
Similar Recipes
More Recipes
- મૈસૂર ઢોંસા ચટણી (mysore dosa chutnayRecipe in gujarati)
- સાઉથ ઇન્ડિયન ચટનીઝ(South Indian Chautneys Recipe In Gujarati)
- રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
- ઈડલી સંભાર(idli sambhar recipe in Gujarati)
- ઇન્સ્ટન્ટ રવા ઈડલી (instant Rava Idali Recipe In Gujarati)

ટિપ્પણીઓ (6)