તલ ની ડ્રાય ચટણી (Tal Ni Dry Chatany Recipe In Gujarati)

Vidhi V Popat @cook_2407
આ ચટણી આપણે ક્યારે પણ ટ્રાવેલ્લિંગ મા જાઈએ ત્યારે ખુબ જ સારી પડે છે
તલ ની ડ્રાય ચટણી (Tal Ni Dry Chatany Recipe In Gujarati)
આ ચટણી આપણે ક્યારે પણ ટ્રાવેલ્લિંગ મા જાઈએ ત્યારે ખુબ જ સારી પડે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલ ને અધકચરા પીસી લો
- 2
હવે લસણ ખાંડી લો. ત્યાર બાદ તલ મા લસણ મીઠું મરચુ પાઉડર અને નાળિયેર ઉમરી મિક્સર 1 જ આટો લેવો...
- 3
ધ્યાન રાખવુ વધારે પીસાઈ નહિ બાકી તલ તેલ છોડ સે એટલે ધ્યાન થી પિસવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ અને લસણની ડ્રાય ચટણી (Tal Garlic Ni Dry Chutney Recipe In Gujarati)
#GA4 #WEEK4તલ અને લસણની આ ડ્રાય ચટણી ખાનદાની છે મારા સાસુ પાસેથી મને શીખવા મળી છે મારા સાસુ ને તેમની બા દ્વારા શીખવા મળે લી અમારા કુટુંબમાં આ ચટણી અબાલ-વૃદ્ધ સૌ ને ખૂબ જ ભાવે છે સુકી હોવાથી એને ઘણો લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે પ્રવાસમાં લઇ જવામાં પણ ખૂબ કમ્ફર્ટ રહે છે... હેલ્દી યમ્મી અને કુરકુરી તલ અને લસણની ચટણી Meera Pandya -
વડાપાવ ની ડ્રાય ચટણી (vadapav ni dry chatni recipe in gujrati)
#GA4#week4આ ચટણી વિના વડાપાવ ખાવાની મજા ન આવે તો ચાલો તીખા નો તડકો શીખી લઈએ.આ ચટણી નો ઉપયોગ મિસલ પાવ બનાવમાં પણ કરી સકો છો.ફ્રીઝ માં 6 મહિના સુંધી સ્ટોર પન કરી શકાય છે. Rekha Rathod -
તલની ચટણી(Tal ni Chutney Recipe in Gujarati)
#GA4#week4#post2આ ચટણી મારી ખૂબ જ ફેવરિટ છે નાની હતી ત્યારે મને કોઈ ન ભાવતું શાક હોય તો આ ચટણીમાં તેલ નાખીને રોટલી સાથે આ ચટણી ખાતી હતી અને કોઈ શાક નો ટેસ્ટ થોડો સારો ના હોય અને તમે શાક સાથે ચટણી ખાઓ તો પણ તારે તમારા જમવાનું સ્વાદ ખૂબ જ વધી જાય છે.વળી આ ઝાડની ખૂબ હેલ્ધી પણ છે કારણ કે તલમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે જે મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. Manisha Parmar -
લસણ કોપરાની ચટણી (Lasan Kopra Chutney Recipe In Gujarati)
#RC3#Redઅહીં લાલ સૂકા મરચાં નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે,આ ચટણી વડાપાઉં, દાબેલી,ઢેબરા સાથે પણ સારી લાગે છે. Tejal Hitesh Gandhi -
હળદર ની ચટણી (Haldar Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા મમ્મી ની રેસિપી છે. આ એક એવી ચટણી છે જે સ્વાદ મા તો ખુબ સરસ જ લાગે છે. પણ હેલ્થ ની દ્રષ્ટિ થી પણ ખુબ જ ગુણકારી છે. #સાઈડ Moxida Birju Desai -
દાળીયા ની ડ્રાય ચટણી (Daliya Dry Chutney Recipe In Gujarati)
પર્યુષણ ની પૂરજોશ તૈયારી માં આ ચટણી નું આગવું સ્થાન છે.આ ચટણી ખાખરા, થેપલા અને ભાખરી સાથે ખાવા માં બહુજ સરસ લાગે છે. આ ચટણી ધણા લોકો બહાર થી લાવતા હોય છે પણ ઘરે બહુજ સરળ રીતે બની શકે છે. દાળીયા ની ડ્રાય ચટણી ધણો લાંબો સમય સુધી સારી રહે છે અને ફીઝ માં રાખવાની બિલકુલ જરુર નથી. તો ચાલો બનાવીયે દાળીયા ની ડ્રાય ચટણી .#CR#PR Bina Samir Telivala -
ડ્રાય ચટણી(Dry Chutney Recipe in Gujarati)
#GA4#week12Peanutsજો આ ડ્રાય ભેળ ચટણી તમે બનાવીને રાખો છો તો તે ભેળ બનાવીએ ત્યારે તો કામ સરળ થઈ જાય છે.પણ એ ઉપરાંત વઘારેલા મમરા, પૌંઆ, પોપકોર્ન, ભરેલા શાક માં પણ ઉપયોગી થઈ પડે છે. Neeru Thakkar -
સીંગદાણા તલ ની ચટણી
આ ચટણી સૂકી ચટણી તરીકે પણ ખવાય છે અને દહીં સાથે પણ ખવાય છે. આ ચટણી ખુબજ સરળ છે અને ટેસ્ટી હોય છે અને રોજિંદા ભોજન સાથે લઇ શકાય છે.#ચટણી Kanan Maheta -
લસણ અને તલ કોપરાની ચટણી(Garlic and Sesame Coconut Chutney Recipe In Gujarati)
આ ચટણી બધી ચટણી કરતાં કઈક અલગ છે. જે સ્વાદ મા થોડી તીખ અને થોડી ગળી હોય છે. અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Payal Chirayu Vaidya -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#RC3 Weekredમેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી, Sunita Ved -
વડાપાવ ની સુકી ચટણી (Vadapau Dry Chutney Recipe In Gujarati)
#GA4#week4 આ ચટણી બધી વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઈડલી, ઢોંસા, ઉત્તપમ, વડાપાઉં હાંડવો, ઢોકળા, પુડલા, ઢેબરા, પરોઠા બધા સાથે ખૂબ જ ટેસ્ટી અને બધાની સાથે ભળી જાય છે. અને આ ચટણી બનાવ્યા પછી એક મહિના સુધી તમે સાચવી શકો છો આ ચટણીમાં સીંગ, તલ, ટોપરું વગેરેનો ઉપયોગ થયેલ છે જેથી કરીને એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ખૂબ જ સારી છે. આ અમારા ઘરમાં સૌથી વધુ વપરાતી ચટણી છે. Nikita Dave -
-
ડ્રાય લસણ ચટણી (Dry Garlic chutney recipe in Gujarati)
#સાઈડઆ કાઠીયાવાડ ની ફેમસ ચટણી છે. જેનો ઉપયોગ અત્યારે બધાજ લોકો કરતાં હોય છે હવે તો માર્કેટ માં ઈઝીલી અવેલેબલ હોય છે. પણ પહેલા ના સમય માં ખેડૂત અને મજૂર લોકો શાક ની અવેજી માં આ ચટણી નો ઉપયોગ કરતા હતા. આ ચટણી નો ઉપયોગ ઘણી બધી ડીશ માં કરી શકાય છે. Harita Mendha -
ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે... Sonal Karia -
-
-
વડાપાઉં ની ડ્રાય ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week24 મે ગાર્લીક ચટણી મા એક કળી વાલા લસણ લીધા છે , આયુર્વેદ ની દષ્ટિ એક કળી વાલા લસણ ખુબજ ગુણકારી હોય છે, વી,પી કંટ્રોલ કરવા મા મદદ કરે છે ,પાચન શકિત સુધારે છે અને લોહી ના પરિભ્રમણ મા ઉપયોગી છે. તમે કોઈ પણ લસણ લઈ શકો છો Saroj Shah -
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
ઓલપર્પઝ ગાર્લિક ડ્રાય ચટણી (Allpurpose Garlic Dry Chutney Recipe In Gujarati)
#RC3આ ડ્રાય ચટણી નો Multipurpose ઉપયોગ થાય છે . Payal Bhaliya -
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_24 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ_મેદો #week2આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા મા ગમે ત્યારે ખાઇ શકાય છે.. આ કચોરી તળવા મા થોડો સમય લાગે છે પણ ઉતાવળ ન કરવી ધીમાં તાપે જ તળવી... સ્ટફીગ ની સામગ્રી ના માપ મા પસંદગી મુજબ ફેરફારો કરી શકાય છે. Hiral Pandya Shukla -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24 આ લસણ ની ચટણી તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ખાખરા થેપલા સાથે આ ચટણી બહુ સારી લાગે છે Dipal Parmar -
વડાપાઉં સુકી ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
વડાપાવ બોમ્બેના બહુ જ વખણાય છે. આજે આપણે એવી ચટણી બનાવોશુ. Pinky bhuptani -
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
ચોમાસા ની ઋતુ મા કચોરી ખાવા ની મજા આવે છે આ કચોરી ગાંઠિયા મા થી બનાવી છે તેથી કચોરી ડ્રાય હોવાથી નાસ્તામાં ચા સાથે તેમજ કચોરી ચટણી સાથે પણ લઇ શકીયે. અને આકચોરી માંથી કચોરી પર ડુંગળી સેવ દહીં. ગ્રીન ચટણી. ખજૂર ની ચટણી નાખી. કચોરી ચાર્ટ પણ બનાવી શકીયે.#જુલાઈ#સુપરસેફ3#મોન્સૂન વીક3Roshani patel
-
સીંગ-તલ ની કોરી ચટણી(peanut-til dry chatney recipe in Gujarati)
#GA4#WEEK12#PEANUTS#PR#paryushan#jain#COOKPADGUJRATI#COOKPADINDIA સીંગ અને તલ ની આ ચટણી ફટાફટ બની જાય છે. ખાખરા અને ભાખરી સાથે સરસ લાગે છે. મુસાફરી માં સાથે લઈ જવાની સરળ રહે છે. Shweta Shah -
કોકોનટ ચટણી
#goldenapern3#weak19#coconutહેલો, મિત્રો આ ચટણી આપણે ઢોસા સાથે કે ઈડલી સાથે ખાઈ શકીએ છીએ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી લાગે છે. એકદમ ઈઝી અને જલ્દી બની જાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
લસણ ટામેટા ની ચટણી (Lasan Tomato Chutney Recipe In Gujarati)
#SFRઆ ચટણી થેપલા વડા અથવા ઢોકળા સાથે ખુબ જ સરસ લાગે છે સાતમમાં ઠંડુ ખાવાનું હોય ત્યારે આ ચટણી ખૂબ કામ લાગે છે Kalpana Mavani -
ડા્ય પીનટ ચટણી (dry peanut chutney in Gujarati)
આ ચટણી સાઉથની ખુબ ફેમસ છે.ઈડલી સાથે ખુબ સરસ લાગે છે.તેનો ઉપયોગ વડા સાથે ખાવામા કે વડાંપાંઉ મા પણ થાય છે.#સાઉથ Mosmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13468058
ટિપ્પણીઓ