કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાઈસ મિક્સ વેજી પેનકેક (rice mix veggies pan cack Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાઈસ મિક્સ વેજી પેનકેક (rice mix veggies pan cack Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાઈસ મિક્સ વેજી પેનકેક (rice mix veggies pan cack Recipe In Gujarati)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

આ રેસિપી ખુબજ હેલથી છે એનું કારણ કે એમાં શાક ભાજી નો ઉપયોગ કર્યો છે અને વધારે સમય પણ નથી લાગતો અને બધી વસ્તુ ઘરે હોય આવી આ વાનગી છે breakfast માટે આ નવી વાનગી છે

આ રેસિપી ખુબજ હેલથી છે એનું કારણ કે એમાં શાક ભાજી નો ઉપયોગ કર્યો છે અને વધારે સમય પણ નથી લાગતો અને બધી વસ્તુ ઘરે હોય આવી આ વાનગી છે breakfast માટે આ નવી વાનગી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 min
2 સર્વિંગ્સ
  • 2 વાટકીચોખા
  • 1 નંગગાજર
  • 1 નંગકેપ્સીકમ
  • 2 નંગટામેટા
  • 2 નંગડુંગળી
  • 2 નંગબાફેલા બટાકા
  • 1 નંગલીલું મરચું
  • 1 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  • 1 ચમચીતીખા ની ભૂખી
  • 1 ચમચીજીરું
  • સ્વાદાનુસારમીઠું
  • 2 ચમચાદહીં
  • 1/2 ચમચીઇનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌપ્રથમ ચોખા ને 4 5 કલાક પલાળી રાખવા પાણી માં પછી મિક્સર માં પીસી અને એમાં બાફેલું બટાકા નાંખો અને દહીં નાખો પા છી પાછી પિસો પેલા બટેટા નું નાખવાના પેલા એક વાર પીસી પછી જ નાખવાના

    રાઈસ મિક્સ વેજી પેનકેક (rice mix veggies pan cack Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી અન્ય એક બાઉલ માં આ મિશ્રણ નાખી તેમાં ટામેટા, ડુંગળી, મરચા, કેપ્સીકમ,ગાજર,આદુ લસણ મરચાની પેસ્ટ નાંખો અને મરી નો ભૂકો અને જીરું નાખો અને હલાવી 10 મિનિટ રહેવા દો.

    રાઈસ મિક્સ વેજી પેનકેક (rice mix veggies pan cack Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાઈસ મિક્સ વેજી પેનકેક (rice mix veggies pan cack Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ખીરામાં ઇનો નાંખી હલાવો પછી નોનસ્ટિક પેન માં તેલ લગાવી આ ખીરું પાથરી દયો જાડું રાખવાનું નીચે ફોટા માં હોય શકો છો પછી થોડી વાર ચડવા દયો ચડી જાય એટલે ફેરવી બીજી સાઇડ ફેરવી પકાવો પાછી ઉતારી લ્યો નારિયેળ દાળિયા ની ચટણી સાથે સર્વ કરો તૈયાર છે પેન કેક

    રાઈસ મિક્સ વેજી પેનકેક (rice mix veggies pan cack Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાઈસ મિક્સ વેજી પેનકેક (rice mix veggies pan cack Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર September 02, 2020 10:25
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ વેજી પેનકેક પાન કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેઇડ ખારી(HomeMade khari Recipe In Gujarati)
  2. ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
  3. ડ્રાય મંચુરિયન(dry manchurian recipe in gujarati (
  4. દહીંવડા(dahivada recipe in gujarati)
  5. ખાંડવી(khandvi recipe in Gujarati)
  1. વેજ કટલેટ્સ(veg cutles recipew in gujarati)
  2. ભાજી રોલ(Bhaji Roll Recipe in gujarati)
  3. વ્હાઇટ ચોકલેટ પાન મસાલા ફજ(white chocolate paan masala faz Recipe in Gujarati)
  4. મગ ની છુટ્ટી દાળ(Mag Ni Chutti Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13552786
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close