વ્હાઇટ ચોકલેટ પાન મસાલા ફજ(white chocolate paan masala faz Recipe in Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
  1. 600 ગ્રામવ્હાઇટ ચોકલેટ
  2. 150 ગ્રામમીલ્ક મેડ
  3. 1 ચમચીબટર
  4. 6 નંગમીઠી પાન
  5. 2 ચમચીગુલકંદ
  6. 1 ચમચીસલી સોપારી
  7. 1 ચમચીવરીયાળી
  8. 1 ચમચીધાણાદાળ
  9. 2 ચમચી ટુટી ફ્રુટી
  10. 2 ચમચીચેરી ના ટુકડા
  11. 1/2 ચમચીપાન મસાલો
  12. 2 ચમચીકાજુ, બદામ, કીસમીસ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ નોનસટીક પેન મા બટર એડ કરી ચોકલેટ ને ઝીણી સમારીને એડ કરો. ગેસ સાવ ધીમો જ રાખવાનો છે. ચોકલેટ ઓગાળવાનુ ચાલું થાય એટલે મીલ્ક મેડ ઉમેરો બરાબર બધું હળવા હાથે મીક્ષ કરી લો.નીચે ઉતારી જીણા સમારેલા નાગરવેલના પાન અને બધો જ મસાલો એડ કરી દો.બરાબર મીક્ષ કરી ને કોઇ પણ મોલ્ડ મા બટર પેપર મુકી ને તેમા ફજ ને પાથરી દો.

  2. 2

    બે કલાક માટે ફ્રીઝ મા સેટ થવા માટે મુકી દો. સેટ થાય પછી બારે કાઢી ચપુ વડે કાપા પાડી પીસ કરી લો. તો તૈયાર છે આપણી ટેસ્ટી મોમાં મુકતાજ ઓગાળી જાય એવી સોફટ અને ટેસ્ટી ફજ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર

Similar Recipes