વેજ કટલેટ્સ(veg cutles recipew in gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

વેજ કટલેટ્સ મા ભરપૂર માત્રા મા શાકભાજી નો ઉપયોગ થવાંથી આ ખુબજ હેલ્થી ગણાય છે.....આને તમે શલઃલૉ ફ્રાય, ડીપ ફ્રાય બંને રીતે બનાવી શકો છો.. મે અહીં ડીપ ફ્રાય કરેલ છે...

વેજ કટલેટ્સ(veg cutles recipew in gujarati)

વેજ કટલેટ્સ મા ભરપૂર માત્રા મા શાકભાજી નો ઉપયોગ થવાંથી આ ખુબજ હેલ્થી ગણાય છે.....આને તમે શલઃલૉ ફ્રાય, ડીપ ફ્રાય બંને રીતે બનાવી શકો છો.. મે અહીં ડીપ ફ્રાય કરેલ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3બાફેલા બટેટા
  2. 1 વાટકીકોબી ખમણેલી
  3. 1/4 વાટકીબીટ ખમણેલું
  4. 1ગાજર ઝીણું સુધારેલું
  5. 3નાના કાંદા ઝીણા સુધારેલા
  6. 1/4 કપફણસી ઝીણી સુધારેલી
  7. આદુ, મરચા, લસણ ની પેસ્ટ
  8. તેલ તળવા માટે
  9. મીઠુ સ્વાદાનુસાર
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીમરચાની ભૂક્કી
  13. 1 ચમચીધાણાજીરું
  14. 1 ચમચીઆમચૂર પાઉડર
  15. 1/2 વાટકીકોથમીર
  16. 1વાટકો બ્રેડ કરૂમ્સ
  17. મેંદા ની સ્લરી મીઠુ નાખેલી

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    લોયા મા તેલ મૂકી કાંદા, સાંતળો, આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી બધા શાકભાજી નાખી, બધા મસાલા ઉમેરો,

  2. 2

    હવે બાફેલા બટેટા નાખી સાંતળી, ઠંડુ થાય એટલે કોથમીર, થોડા બ્રેડ કરુમ્બસ નાખી... કટલેટ નો shape આપી મેંદા ની સ્લરી મા ડીપ કરી બ્રેડ કરુમ્બસ મા રગદોળી ગરમ તેલ મા તળી.... સેઝવાન, મેયો ડીપ સાથે ગરમા ગરમ આરોગો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes