કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઉં રગડા ચાટ(pav ragdo chaat recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઉં રગડા ચાટ(pav ragdo chaat recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાઉં રગડા ચાટ(pav ragdo chaat recipe in gujarati)

mamta d
mamta d @cook_22484544

પાઉં રગડા ચાટ(pav ragdo chaat recipe in gujarati)

mamta d
mamta d @cook_22484544
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  • ગ્રામલીલા વટાણા 250 ગ્રામ
  • ૪ નંગબટાકા
  • 250 ગ્રામ ગ્રામ ટામેટા
  • વાટકીઆદુ લીલા મરચાની પેસ્ટ અડધી
  • 100 ગ્રામ ખજુર
  • 100 ગ્રામ ગોળ
  • ચપટીઆમચૂર પાઉડર
  • આદુ કોથમરી લીલા મરચાની ચટણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચમચીહળદર અડધી
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1/2ચમચી લાલ મરચું
  • વઘાર માટે તેલ વઘાર માટે તજ લવિંગ
  • ચપટીજીરું
  • 4 નંગપાઉં
  • દાડમ ચણા ચોર ગરમ ટામેટા મસાલા સીંગ અને કોથમીરથી ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ લીલા વટાણાને ગરમ પાણીમાં ધોઈ અને પાંચ છ કલાક પલાળો ત્યારબાદ તેને કૂકરમાં ૫ થી ૬ સીટી વગાડીને બાફો બફાઈ જાય એટલે તેની અંદર ૨ થી ૩ નંગ બાફેલા બટાકા મિકસ કરો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ૨ ચમચા તેલ વઘાર મૂકો વઘાર આવી જાય એટલે એમાં જીરું લીલા મરચાં કોથમરી તજ લવિંગ તમાલપત્ર અને ટામેટા નાખી અને સાંતળો બધું ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો એડ કરી પાંચ મિનિટ ગ્રેવી થવા દો ત્યારબાદ લીલા વટાણા અને બટાકાને આ વઘાર ની અંદર નાખી અને મેશર થી મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ એક નોનસ્ટીક ની અંદર પાઉ અડધા કટકા કરી અને બટરમાં એકદમ ક્રિસ્પી શેકાઈ જાય ત્યારબાદ એક સર્વિંગ બોલમાં તેને એડ કરી એના ઉપર રગડો ખજૂરની અને લીલી ચટણી સીંગદાણા ટામેટા દાડમ ચણા ચોર ગરમ સેવ કોથમરી આ બધા થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta d
mamta d @cook_22484544
પર September 02, 2020 16:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાવ રગડા ચાટ રગડો ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેઇડ ખારી(HomeMade khari Recipe In Gujarati)
  2. ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
  3. ડ્રાય મંચુરિયન(dry manchurian recipe in gujarati (
  4. દહીંવડા(dahivada recipe in gujarati)
  5. ખાંડવી(khandvi recipe in Gujarati)
  1. ડાલગોના કોફી(dalgona coffee recipe in gujarati)
  2. સ્વીટ ભાખરી (sweet bhakhri recipe in gujarati)
  3. પાલક પનીર ઢોસા(palak paneer dosa recipe in gujArati)
  4. માવા મોદક (mava modak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555341
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close