કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર અને ડ્રાય ફ્રુટ રોલ (Khajur& dry fruit roll recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર અને ડ્રાય ફ્રુટ રોલ (Khajur& dry fruit roll recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર અને ડ્રાય ફ્રુટ રોલ (Khajur& dry fruit roll recipe in gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#શુક્રવાર

#શુક્રવાર

વધુ વાંચો

ખજૂર અને ડ્રાય ફ્રુટ રોલ (Khajur& dry fruit roll recipe in gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#શુક્રવાર

#શુક્રવાર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ બી વગર નો ખજૂર
  • ૧ નાનું બાઉલ કાજુ ની કતરણ
  • ૧ નાનું બાઉલ બદામ ની કતરણ
  • ૧/૨ નાનું બાઉલ પિસ્તા ની કતરણ
  • જરૂર મુજબ કીસમીસ
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ૨-૩ ચમચી દેશી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર રોલ બનાવવા માટે સૌ પ્રથમ ખજૂર ને સારી રીતે ધોઈ ને થોડી વાર કપડાં પર સૂકવી દો, સુકાય જાય એટલે તેને મિક્સર જારમાં નાખી પીસી લ્યો,

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો અને તેમાં પિસેલી ખજૂર નું મિશ્રણ ઉમેરી દયો,૨ થી ૩ મિનિટ ધીમા તાપે ખજૂર ને શેકો અને પછી તેમાં બધુંજ ડ્રાય ફ્રુટ અને ઇલાયચી પાઉડર મિક્સ કરી લો બધું બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી દો અને હાથ પર સેજ ઘી લગાવી તેના રોલ બનાવો,આ રોલ ને ડબ્બા માં પેક કરી રાખી શકાય છે ઘણાં દિવસ સુધી સારા રહે છે.. શિયાળા માં આ બહુજ હેલ્ધી રહે છે અને નાનાં મોટાં બધાંને ભાવે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો..

  3. 3

    આભાર.....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર September 04, 2020 05:00

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
September 04, 2020 05:10
Swadist 👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર ડ્રાયફ્રૂટ રોલ્સ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
  2. ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
  3. ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
  4. બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
  5. ક્રીસ્પી નગેટ્સ (crispy nuggets recipe in Gujarati)
  1. સેવ નુ શાક(Sev Nu Shak Recipe In Gujarati)
  2. ચીઝી મેગી સ્પ્રિંગ રોલ (Cheesy Maggi Spring Roll Recipe In Gujarati)
  3. બદામ નો આથો (Badam No Atho Recipe In Gujarati)
  4. બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13565150
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close