સુખડી(sukhdi recipe in gujarati)

Devika Ck Devika @cook_21982935
સુખડી(sukhdi recipe in gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13567835

સૌ પહેલા એક કઢાઈ માં ઘી મૂકી લોટ ધીમા તાપે શેકવો હલાવતા હલાવતા લોટ નો કલર બદલે ત્યાં સુધી
પછી ગેસ બંધ કરી ગોળ સુંઠ પાઉડર નાખી હલાવી લેવું પછી થાળી ગ્રીસ કરેલ માં પાથરી કાપા પાડી લેવા તો તૈયાર છે ગરમ ગરમ સુખડી 😋
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ