કપ કેક(Cup cake in gujarati recipe)

KALPA @Kalpa2001
#ફટાફટ
ફક્ત 3 સામગ્રી થી બનતી અને ઝડપી તૈયાર થતી આ કપ કેક ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...બાળકો ને ખૂબ પ્રિય હોઈ છે..
કપ કેક(Cup cake in gujarati recipe)
#ફટાફટ
ફક્ત 3 સામગ્રી થી બનતી અને ઝડપી તૈયાર થતી આ કપ કેક ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...બાળકો ને ખૂબ પ્રિય હોઈ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ઓરિઓ બિસ્કિટ ને મિક્સચર માં નાખી પાઉડર કરી લો..હવે તેમાં દૂધ ઉમેરી એક વાર ફરી ફેરવી લો.
- 2
આ મિક્સચર એક બાઉલ માં કાઢી લો..હવે નાના કપ ને તેલ થી ગ્રીસ કરી લો..મિક્સચર માં ઇનો ઉમેરી સરસ મિક્સ કરી આ કપ માં કાઢી લો...
- 3
એક કડાઈ ને ગરમ કરો તેમાં એક કાંઠો મૂકી તેના પર કાના વાળી પ્લેટ મૂકી તેના પર કપ મૂકી કડાઈ ને ઢાંકી દો.15 થી 20 મિનિટ ચડવા દો. ઠરે પછી સર્વ કરો.
Similar Recipes
-
બોર્નવીટા કેક (bournvita cake recipe in gujarati)
#ફટાફટમાત્રા 3 જ સામગ્રી થી બનતી અને ઝડપ થી તૈયાર થતી આ કેક ખૂબ જ સરસ લાગે છે.. Dhara Panchamia -
ઓરિઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#USઆ કેક 3 જ ingredients થી બને છે અને ફટાફટ બની જાય છે અને બાળકો ની તો ખુબ જ પ્રિય છે તો ચાલો.... Arpita Shah -
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
ઓરિયો કપ કેક(oreo cup cake recipe in Gujarati)
#મોમમારી દીકરી . નેં ચોકલેટ,કેક, એની ફેવરીટ ... એટલે આજે ઓરિયો બિસ્કીટ નાં કપ કેક બનાવી લીધા...ફક્ત ત્રણ વસ્તુઓને લઈને બનાવ્યા છે સ્વાદિષ્ટ કપ કેક Sunita Vaghela -
-
-
મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)
#કૈરીઆ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે. Vatsala Desai -
મગ કેક (Mug Cake Recipe In Gujarati)
# મારા બાળકો ને પ્રિય છે.બહુ ફટાફટ બની જાય છે. બાળકો જાતે પણ બનાવી શકે છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
કપ કેક (Cup Cake Recipe In Gujarati)
આ કપ કેક બાળકોને બહુ ભાવે છે. આ મે ધણી ફેરે બનાવી છે. આ કેક જલદી બની જાય છે Smit Komal Shah -
ઓરિઓ ચોકલેટ કપ કેક(Oreo chocolate cupcake recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ આ સ્પ્શ્યિલ મારા કિડ્સ માટે બનાવી છે. કિડ્સ ને કપ કેક ખુબજ પસંદ કરતા હોય છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
કપ કેક(cup cake recipe in gujarati)
#ફટાફટ / ફકત ત્રણ વસ્તુ થી બનતી કપ કેક. ટેસ્ટ મા પણ બ્રાઉની જેવી જ લાગે.. ડેકોરેશન માટે કઇ વધારે લેવું હોય તો લઈ સકાઇ બાકી ત્રણ વસ્તું થી પણ સરસ મજાની બને છેHina Doshi
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
ચોકલેટ કપ કેક (chocalate cup cake recipe in gujarati)
#GA4#Week10#ચોકલેટ કપ કેક (chocalate cup cake) Mansi Patel -
ઓરિઓ કેક (oreo cake recipe in gujrati)
#મોમ#goldenaprone3#week16 ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી ઓરિઓ શબ્દ નો ઉપયોગ કરી મારી દીકરી માંટે કેક બનાવી છે જે તેને બહુ જ પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
મેંગો ડ્રાયફ્રુટ કેક(mango dry fruit cake recipe in gujarati)
ફરાળ માટેની સામગ્રી થી બનતી આ કેક નો સ્વાદ ખૂબ જ અલગ છે.#ઉપવાસ Dhara Panchamia -
ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)
જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.#CookpadTurns4 Rajni Sanghavi -
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#week22#egglessઅહીં ઇંડા વગર ની કપ કેક બનાવી છે,કેક માં ઓરીઓ બિસ્કીટ,દૂધ અને ડેરી મીલ્ક નો ઉપયોગ કર્યો છે. Tejal Hitesh Gandhi -
કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
#GA4#week3#carrotગાજર માંથી બનાવવા માં આવેલી આ કપ કેક બાળકો ને આકર્ષે એવી છે... ગાજર વિટામિન એ નું ખૂબ સારું સ્રોત છે એટલે આંખો ને તેજ બનાવવા માં મદદ કરે છે એટલે ભણતા બાળકોને જો આ કેક નાસ્તા માં આપીએ તો તેમને ખુબ મજા પડે. Neeti Patel -
ઓરિઓ કેક (Oreo cake recipe in Gujarati)
#માઇઇબુક#post29#date6-7-2020આ કેકે કોઈ પણ બનાવી શકે છે દેખાવ માં સરસ અને ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ, બહુ જ ઓછા સમાન થી બની જાય છે. વહીપ્પીન્ગ ક્રિમ વગર જબર જસ્ત સજાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મેંગો રસમલાઈ કપ કેક (Mango Rasmalai cup cakes recipe in Gujarati)
#કૈરીઅત્યારે ગરમી માં બધા લોકોને અને બાળકો ને ઠંડું ઠંડું ખાવા નું બહુ મન થાય એટલે મેંગો તો બધા ને બહુ ભાવે એથી મેં મેંગો રસમલાઈ કપ કેક ની વાનગી બનાવી છે.મેગો અને કેક છે એટલે બાળકો ને બહુ ભાવે મજા પડી જાય. Harsha Ben Sureliya -
-
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#મોમ સરળ રીતે બનતી આ કેક મે મારા બાળકો માટે બનાવી છે. આ સમય માં બધો સામાન સરળતા થી મળતો નથી એટલે આ કેક ઘર માં હોય એ સામાન થી જ બનાવેલ છે. Mitu Makwana (Falguni) -
કેક (cake recipe in Gujarati)
બાળકોને કેક ગમે છે. અને કેક ગની બધિ વિધિ બને છે. આજે મેં સરળ ચોકલેટ બિસ્કિટ કેક બનાવ્યો છે. જી બહુ જે સરળ અને સ્વાદિષ્ટ પાન છે. Zarna Jariwala -
સ્ટીમ કપ કેક(Steam Cup Cake Recipe in Gujarati)
# નો ઓવન# નો મેંદા હેલો ફ્રેન્ડ્સ...મેં ઘર માં જે ઘટકો હોય એનો જ ઉપયોગ કરીને હેલ્ધી કપ કેક બનાવ્યા છે. 5 કપ કેક બનશે, પણ મેં ફોટો માં 4 મુક્યાં છે. Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13567895
ટિપ્પણીઓ