#RC2#whiteકોકનટ પંચ ગરમી માટે નું પરફેક્ટ બેવરેજ છે. આ પીણું બનાવમાં સેહલુ અને રિફ્રેશિંગ છે. કોકનટ પંચ સમર પાર્ટી માટે એકદમ બેસ્ટ છે.
એક વાસણ માં તરોપા નું પાણી, તરોપા ની ગેદલી અને ખાંડ નાખી મિક્સ કરવું. હવે સરવિંગ ગ્લાસ અથવા જાર માં કોકનટ પંચ નાખવું. તેમાં બરફ ના ટુકડા નાખી ને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (18)