બુંદી રાઇતું (Boondi Raita Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
4 persons
  1. 1/2 કપપંજાબી દહીં
  2. 1/2 કપનમકીન બુંદી
  3. 1/4 ટી સ્પૂનમીઠું
  4. 1/2 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  5. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  6. સમારેલી કોથમીર
  7. 2 ટેબલ સ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં, મીઠું, એકલા જીરાનો પાઉડર લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી લેવું.

  2. 2

    પછી તેમાં બુંદી અને પાણી ઉમેરી મિક્ષ કરી લેવું. પછી તેમાં કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરવું.

  3. 3

    હવે બાઉલમાં બુંદી અને કોથમીરથી ગાર્નિશ કરી બુંદી રાઇતું સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes