રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકા ને બરાબર કાપી લો.
- 2
લસણની પેસ્ટ બનાવવા માટે ની રીત-સૌપ્રથમ ખાંડણીમા લસણની કળી, લાલ મરચું પાઉડર, ધાણા જીરુ પાઉડર, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર ખાંડી લો.હવે ગેસ પર આમલીમા પાણી ઉમેરી ને બરાબર ઉકાળી લો.
- 3
હવે લસણની ચટણીમાં આમલીનું પાણી ઉમેરી ને મીક્સ કરી લો.
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ બનાવેલી પેસ્ટ ઉમેરીને બરાબર હલાવી લો.હવે તેમાં બાફેલા બટાકા નાખી બરાબર મિક્સ કરી લો.
- 5
સ્વાદિષ્ટ કાઠિયાવાડી લસણિયા બટાકા તૈયાર છે...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615676







ટિપ્પણીઓ (4)