કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#સાઈડ
#સાઈડડીશ
#પોસ્ટ1
#ભજીયા
ભજીયા કોણે ન ભાવે એમા કુંભણીયા ભજિયાં ની તો વાતજ શું કોઇ પણ વાનગી ની સાઈડ મા બોવજ ભાવે અને બધી વાનગી નિ શોભા વધારે આ ભજિયાં મા કોઇ પણ મસલા ક સોડા એડ નથી થાતી અને તળાતા તેલ પણ નથી રેતુ અને ખુબજ સ્વાદિષ્ટ બને છે એટલે મને બોવજ ભાવે અમારા ઘરે આ ભજીયા વારંવાર બનતા નથી લગતી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
  • 1 કપસમારેલી મેથી ની ભાજી
  • 1 કપસમારેલી ધાણાભાજી
  • 1 કપઝીણા સમારેલા લીલા મરચાં
  • 2-3 નંગઝીણા સમારેલા તીખા મરચા
  • 1 કપજીણી સમારેલી ડુંગળી
  • 2 ચમચીલસણ ની પેસ્ટ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીલીંબુ નો રસ
  • જરૂર મુજબતળવા માટે તેલ
  • 4 કપબેસન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેથી,ધાણાભાજી અને મરચાં ને ધૉઈ ને એકદમ ઝીણા સમારવા પછી તેમા બધી સામગ્રી મિક્સ કરવી

    કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બેસન થોડો થોડો નાખી બરાબર મિક્સ કરવું આમા પાણી એડ નથી કરવાનુ બેટર જાડુ રાખવાનુ

    કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તળવા માટે તેલ ગરમ મુકવું તેલ ગરમ થયા પછી થોડા બેટર મા પાણી નાખી ચારેય આંગળીઓ થી ભજિયા પાડવા

    કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    15 થી 20 સેકન્ડ મા ભજિયા તળાય જાશે ખુબજ ઝડપ થી ક્રિસ્પી અને ટેસ્ટિ ભજિયા બની જાશે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559
પર September 12, 2020 13:31

ટિપ્પણીઓ (2)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
September 16, 2020 06:56
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કુંભણીયા ભજીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રશિયન સલાડ.(Russian Salad Recipe in Gujarati.)
  2. ઇન્સ્ટન્ટ ગાજર મરચા નું અથાણું (Instant Carrot Chilli Athanu Recipe In Gujarati)
  3. ‌‌ પાણીપુરી(pani puri recipe in gujarati)
  4. મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe In Gujarati)
  5. સેન્ડવીચ ગ્રીન ચટણી (green chutney recipe in Gujarati)
  1. કોઠીંબાની કાચરી (Kothimba ni Kachri Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ગાજર મરચા નું અથાણું (Instant Carrot Chilli Athanu Recipe In Gujarati)
  3. મરચા ની કાચલી (Marcha Ni Kachali Recipe In Gujarati)
  4. રાયતા મરચાં (Marcha Raitu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13619553
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close