કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#સાઈડ
#સાઈડડીશ
#પોસ્ટ1
#ભજીયા
ભજીયા કોણે ન ભાવે એમા કુંભણીયા ભજિયાં ની તો વાતજ શું કોઇ પણ વાનગી ની સાઈડ મા બોવજ ભાવે અને બધી વાનગી નિ શોભા વધારે આ ભજિયાં મા કોઇ પણ મસલા ક સોડા એડ નથી થાતી અને તળાતા તેલ પણ નથી રેતુ અને ખુબજ સ્વાદિષ્ટ બને છે એટલે મને બોવજ ભાવે અમારા ઘરે આ ભજીયા વારંવાર બનતા નથી લગતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 કપસમારેલી મેથી ની ભાજી
  2. 1 કપસમારેલી ધાણાભાજી
  3. 1 કપઝીણા સમારેલા લીલા મરચાં
  4. 2-3 નંગઝીણા સમારેલા તીખા મરચા
  5. 1 કપજીણી સમારેલી ડુંગળી
  6. 2 ચમચીલસણ ની પેસ્ટ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. જરૂર મુજબતળવા માટે તેલ
  10. 4 કપબેસન

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેથી,ધાણાભાજી અને મરચાં ને ધૉઈ ને એકદમ ઝીણા સમારવા પછી તેમા બધી સામગ્રી મિક્સ કરવી

  2. 2

    હવે બેસન થોડો થોડો નાખી બરાબર મિક્સ કરવું આમા પાણી એડ નથી કરવાનુ બેટર જાડુ રાખવાનુ

  3. 3

    હવે તળવા માટે તેલ ગરમ મુકવું તેલ ગરમ થયા પછી થોડા બેટર મા પાણી નાખી ચારેય આંગળીઓ થી ભજિયા પાડવા

  4. 4

    15 થી 20 સેકન્ડ મા ભજિયા તળાય જાશે ખુબજ ઝડપ થી ક્રિસ્પી અને ટેસ્ટિ ભજિયા બની જાશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes