દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
#સાઈડ
આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ
આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ધોઈ ૪ થી ૫ કલાક પલાળી દો પહોંચી તેને એક મિક્સર જારમાં પાણીમાંથી નિતારી દાળને પીસી લો
- 2
પછી ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા મરચાની કટકી અને શૂન્ય નાખી વડા તળી લો
- 3
વડા તળાઈ જાય તળાઈ જાય એટલે તેને ઠંડા પાણી માં એડ કરી દો
- 4
પછી એક સર્વિંગ પ્લેટમાં લઈ લો વડાને પાણીમાંથી હાથ વડે દબાવીને કાઢી પછી તેમાં ઉપરથી ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી શેકેલા જીરાનો પાઉડર કોથમીર દાડમના દાણા અને લાલ મરચું ભભરાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13628361







ટિપ્પણીઓ