પનીર તવા પુલાવ (Panneer Tava Pulav Recipe In Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

પુલાવ ની રેસિપી છે જે તમે લંચકે ડિનરમાં લઈ શકો છો એમાં ઘણી વેરાયટીઓ હોય છે આજે મેં ટ્રાય કરી છે પનીર તવા પુલાવ અને ખરેખર સરસ બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો..્્

પનીર તવા પુલાવ (Panneer Tava Pulav Recipe In Gujarati)

પુલાવ ની રેસિપી છે જે તમે લંચકે ડિનરમાં લઈ શકો છો એમાં ઘણી વેરાયટીઓ હોય છે આજે મેં ટ્રાય કરી છે પનીર તવા પુલાવ અને ખરેખર સરસ બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો..્્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3 સર્વિંગ્સ
  1. 2 કપબાસમતી ચોખા અથવા તો સાદા
  2. 1 નંગ કેપ્સીકમ ઝીણું સમારેલું
  3. 1 કપડુંગળી ઝીણી સમારેલી
  4. 1 નંગ ટમેટું ઝીણું સમારેલું
  5. 250 ગ્રામપનીરની ચોરસ ટુકડા કરેલા
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  8. જરૂર મુજબ ગાર્નિશીંગ માટે ઘાણા
  9. 2 ચમચીલાલ મરચુ
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. 1/2 ચમચી મકાઈના દાણા
  12. 1 ચમચીહળદર
  13. 2 ચમચીધાણાજીરુ
  14. 1 કપઘી તેલ મિક્સ
  15. પનીર મેરીનેટ કરવા માટે
  16. 1 કપદહીં
  17. 1 ચમચીધાણાજીરૂ
  18. 1 ચમચીલાલ મરચું પાઉડર
  19. 1 ચમચીગરમ મસાલો
  20. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌપ્રથમ બાઉલમાં પનીર અને બાકી ની વસ્તુ એડ કરી મિકસ‌કરી લો.અને અડધો કલાક સાઈડ પર રાખી દો

  2. 2

    , હવે એક બાજુ રાઈસ કરવા માટે પાણી ગરમ કરવા મૂકી દો અને ચોખાને અંદર પાણી નાખીને બોળી રાખો 15 મિનિટ ત્યા સુધી માં પાણી ઉકડી જશે એટલે ચોખા નાખી દો અને 10 મિનિટ રહેવા દો અને પછી નીતારી લો અને પછી કાઢી લો. સાઈડ પર રાખી રાખેલું

  3. 3

    હવે એક કઢાઈમાં થોડું તેલ અને થોડું ઘી મિક્સ કરીને ગરમ કરવા મૂકી ત્યાર પછી અંદર ટામેટુ કાદો લસણ અને કેપ્સિકમ ઉમેરીને સાંતળવા મૂકી દો સ સંતાળઈ જાય એટલે અંદર થોડા મકાઈના દાણા નાખો અને બાકીનો બધો મસાલો કરી લો. દસ મિનિટ રહેવા દહીં પછી અંદર price ઉમેરીને મિક્સ બરાબર કરી લો.

  4. 4

    હવે જે પનીર મે રીનેટ કર્યું છે તેને રાઈસ‌ના મિશ્રણ ઉપર બરાબર પાથરી દો અને ઢાકણ ઢાંકી ને રેવા દો્્

  5. 5

    થોડીવાર રહેવા દઈને ઉપર ધાણા ભભરાવી હાગરમ-ગરમ સર્વ કરો રાયતા સાથે અથવા તો છાશ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes