લસણીયા બટાકી ના ભજીયા (Lasaniya Bataki Na Bhajiya Recipe In Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
#સાઈડ
જમવામાં જો સાઈડમાં આવી ગરમ ગરમ વાનગી મળી જાય તો મજા પડી જાય 😋😋😋
લસણીયા બટાકી ના ભજીયા (Lasaniya Bataki Na Bhajiya Recipe In Gujarati)
#સાઈડ
જમવામાં જો સાઈડમાં આવી ગરમ ગરમ વાનગી મળી જાય તો મજા પડી જાય 😋😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લો
- 2
એક બાઉલમાં લસણ વાળું ખાંડેલુ મરચું ધાણાજીરુ મીઠું કોથમીર બધા મસાલા નાખી મિક્સ કરો
- 3
પછી બટેટાને છોલી તેની વચ્ચે છરી વડે કાપો કરી અંદર મસાલો ભરી લો
- 4
એક બીજા બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું હળદર અને અજમો નાખી ખીરું તૈયાર કરો પછી ખીરામાં બટેકીને બોળી ગરમ ગરમ કરી લો
- 5
તો તૈયાર છે ગરમા ગરમ બટાકા ના ભજીયા
Keywords
Similar Recipes
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13628410






ટિપ્પણીઓ