કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#સાઈડ
#પોસ્ટ2
#અથાણું

ચટણી, અથાણું, પાપડ, છાશ, વગેરે જેવી સાઇડ ડિશ વગર ભારતીય ખોરાક ક્યારેય પૂર્ણ થતો નથી, રાયતા માર્ચા પણ અથાણુંનો એક પ્રકાર છે. આ ખૂબ પ્રખ્યાત ગુજરાતી અથાણું છે અને દરેક ગુજરાતી ઘરમાં મળી રહે છે. તેને એથેલા મર્ચા અથવા મરચાંનું અથાણું પણ કહેવામાં આવે છે. તે અધકચરી વાટેલી રાઈ અને લીંબુના રસનું ટંગ -ટિકલિંગ મિશ્રણ છે. તે કોઈપણ ભોજન સાથે સારી રીતે જોડાય છે, ખાસ કરીને ખીચડી, થેપલા અથવા કાઠિયાવાડી થાળી સાથે. જો મરચાં ખૂબ તીખા હોય, તો એની તીખાશ ઓછી કરવા માટે બીયા કાઢી નાખવા. આ એક ખૂબ જ સરળ રેસીપી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. રાયતા મરચાં ને બનાવ્યા પછી 1 દિવસ માટે આમ જ મૂકી રાખ્યા બાદ જ પીરસવું જેથી તેનો સ્વાદ નિખરી ઉઠશે।

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

8-10 મિનિટ
3-4 વ્યક્તિ
  • 10 નંગમોટા લીલા મરચા
  • 1/4 કપરાઈ
  • 1 ચમચીજીરું
  • ચપટીહળદર
  • ચપટીહીંગ
  • 2 ચમચી લીંબુ નો રસ (ખટાસ પ્રમાણે)
  • 2-3 ટેબલસ્પૂનતેલ
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

8-10 મિનિટ
  1. 1

    સૌ થી પહેલા રાઈ ને મીક્ષી માં અધકચરી ક્રશ કરી લો. હવે ફોટા માં બતાવ્યા મુજબ લીલા મરચા ને કાપી લો.

    રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું ફોડી ચપટી હીંગ નાખો.ત્યારબાદ તેમાં કાપેલા મરચા નાખી 30 સેકન્ડ માટે હલાવી ગેસ બંધ કરી દો.

    રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે તેમાં અધકચરી ક્રશ કરેલી રાઈ, ચપટી હળદર અને મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લીંબુ નો રસ નાખી હલાવી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ રાયતા મરચા. ઠંડુ પડે એટલે તમે કાચ ની બરણી માં 8-10 દિવસ ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો.આ મરચા ને એક દિવસ મૂકી રાખવું જેથી બધા મસાલા બરાબર પચી જાય ને પછી જ ખાવું. (નોંધ:-રાયતા મરચા માં મીઠું અને લીંબુ નો રસ આગળ પડતું નાખવું જેથી તેનો સ્વાદ નિખરી ઉઠે છે)

    રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    ઈચ્છા મુજબ ગાર્નિશ ને પ્લેટીંગ કરો.

    રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર September 13, 2020 17:40
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
September 17, 2020 02:14
May all-time favourite...👌👌😋😋😍😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાયતું મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
  2. પાપડ ચુરી (papad Churi recipe In Gujarati)
  3. કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
  4. ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
  5. ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
  1. વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
  2. રાઈતા મરચાં(Raita Marcha Recipe In Gujarati)
  3. મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
  4. ક્રિસ્પી અરવી (Crispy Aravi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13629845
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close