મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
Navsari, Gujarat

#સાઈડ
#પોસ્ટ5
#cookpadindia
#cookpadGujarati

ડીનર સાથે ‌પાપડ નહીં હોય તો ખાવા ની‌ મજા નથી આવતી. એકદમ‌ ચટપટી સાઈડ ડિશ મસાલા પાપડ એકદમ‌ રેસ્ટોરેન્ટ સ્ટાઇલમાં બન્યા હતા, જરૂર થી એક વાર ટ્રાય કરજો.

મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

#સાઈડ
#પોસ્ટ5
#cookpadindia
#cookpadGujarati

ડીનર સાથે ‌પાપડ નહીં હોય તો ખાવા ની‌ મજા નથી આવતી. એકદમ‌ ચટપટી સાઈડ ડિશ મસાલા પાપડ એકદમ‌ રેસ્ટોરેન્ટ સ્ટાઇલમાં બન્યા હતા, જરૂર થી એક વાર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૪ નંગ રોસ્ટેડ પાપડ
  2. ૧ નંગ ઝીણું સમારેલું ટામેટું
  3. ૧ નંગ ઝીણો સમારેલો કાંદો
  4. જરૂર મુજબ ઝીણા સમારેલા ધાણા
  5. ૧ વાડકીઝીણી સેવ
  6. મસાલો બનાવવા માટે:
  7. ૧/૨ ચમચી ચાટ મસાલો
  8. ૧/૪ ચમચીસંચળ
  9. ૧/૨ ચમચી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક પેન ગરમ કરી, પાપડને પેનમાં એક ચોખ્ખા કટકા એ દબાવી શેકી લો અથવા ફ્લેટ ચમચાની મદદથી દબાવી દબાવી શેકી લો. (ફોટામાં બતાવ્યો છે એવો શેકી લેવો). અહીંયા મેં જીરા મરી પાપડ લીધા છે, એકલા મરી પાપડ હશે તો ખુબ જ સરસ લાગશે.

  2. 2

    એક વાડકીમાં ચાટ મસાલો, પાદરા સંચોરો અને લાલ મરચું નાખી મસાલો તૈયાર કરી લો.

  3. 3

    શેકેલા પાપડ ની ઉપર ટામેટું, કાંદો અને ધાણા જોઈએ એ મુજબ પાથરી લો,‌ તૈયાર કરેલો મસાલો ભભરાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
પર
Navsari, Gujarat
I |_0\/€ ¢ooking
વધુ વાંચો

Similar Recipes