કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા(Samosa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા(Samosa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા(Samosa Recipe in Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

#GA4
#Week9
#Maida

#GA4
#Week9
#Maida

વધુ વાંચો

સમોસા(Samosa Recipe in Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

#GA4
#Week9
#Maida

#GA4
#Week9
#Maida

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩
  • પડ માટે
  • ૨ કપમૈંદા
  • ૧/૨ ટીસ્પૂનઅજમો
  • ૨ ટેબલ સ્પૂનતેલ/ઘી
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • પૂરણ માટે
  • ૪મોટા સાઇઝ ના બટાકા
  • ૧/૨ કપવટાણા
  • ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટીસ્પૂનહળદર
  • ૧ ટીસ્પૂનજીરા
  • ૧/૨આમચૂર પાઉડર
  • ૧ ટી સ્પૂનગરમ મસાલા
  • ૨લીલા મરચા વાટેલા
  • ૧/૨ ટી સ્પૂનઆદુ વાટેલું
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧જીની સમારેલી ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પેલા એક પહોળા વાસણ માં પડ માટે ની સામ્રગી લઇ બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો બહુ ઢીલો નહીં બંધાતા થોડો કઠણ બાંધવો

    સમોસા(Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કૂકર માં બટાકા અને વટાણા લઇ ને બાફી દેવા

    સમોસા(Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં તેલ લઇ ગરમ થવા દો તેલ ગરમ થાય એટલે જીરા ને ઉમેરી ને આદુ ને લીલા મરચા ની પેસ્ટ ઉમેરો ત્યારેબાદ સમારેલી ડુંગળી ઉમેરો

    સમોસા(Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળી બ્રાઉન થવા આવે એટલે તેમાં બધા સૂકા મસાલા નાખી એ બરાબર હલાવી ને મિક્સ કરવું હવે તેમાં બાફેલા બટાકા ને જીના સમારીને અથવા મસળી ને નાખવા સાથે સાથે વટાણા પણ ઉમેરવા બધું હલાવીને મિક્સ કરી ૨ થી ૩ મિનિટ ઢાંકી ને ચડવા દહીં ગેસ બંધ કરો

    સમોસા(Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બાંધેલા લોટ માં થી એક સરખા બોલ બનાવી તેમાં થી થોડી જાડી રોટલી વાણી લો તેને વચ્ચે થી કટ કરી દેવું હવે તેને કોન ના આકાર માં વળી ને વચ્ચે પૂરણ ભરી દહીં કિનારી પર પાણી લગાવી મોં બંધ કરી દેવું

    સમોસા(Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પેન માં તેલ ગરમ થવા મૂકવું અને તેમાં ધીમા તાપે સમોસા તળી લેવા બસ તૈયાર છે ગરમ ગરમ સમોસા ચટણી સાથે સર્વ કરવા

    સમોસા(Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સમોસા(Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Patel
Priti Patel @Priti_1189
પર November 14, 2020 19:10
vadodara

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
November 15, 2020 08:17
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
  2. બાસુંદી(Basundi Recipe in Gujarati)
  3. ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
  4. કાજુ કતરી (Kaju Katli Recipe in Gujarati)
  5. ભરથું (Bharthu Recipe in Gujarati)
  1. પૂરી(Poori Recipe in Gujarati)
  2. મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
  3. પાલકની સેવ(Palak Sev Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ ઘૂઘરા.(Dryfruit Ghughra recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13669846
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close