હકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)

Aarti Makwana @cook_25898446
હકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી લેશું તેમાં પાણી ગરમ કરવા મુકીશું પાણી ગરમ થયા બાદ તેમાં નુડલ્સ નાખી દેશું તેમાં 1ચમચી તેલ મીઠુ જરૂર મુજબ નાખી ને બાફી લેશું બાફી ne એક જારી બાઉલ મા કાઢી લેશું ત્યાર બાદ એક કઢાઈ લેશું તેમાં 2ચમચી તેલ નાખી શું ત્યારબાદ તેમાં કટ કરેલા કેપ્સી કમ ડુંગળી નાખી દેશું તેમાં બધા સોસ નાખી દેશું તેમાં જરૂર મુજબ મીઠુ નાખી તેમાં નુડલ્સ નાખી મિક્સ કરી લેશું ત્યાર બાદ સર્વ કરી લેશું
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13671504







ટિપ્પણીઓ (2)