કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાની છાલ ઉતારી લેવી ત્યારબાદ તેલ ગરમ મૂકી દેવું એક કડાઈમાં તેલ ગરમ થઇ જાય એટલે તાજેતાજો વેફર ડાયરેક્ટ તેલમાં જ પાડવી જે મેં નીચે વિડિયો દ્વારા બતાવ્યું છે એ પ્રમાણે પાડવી ગ્રીન તાલ ન રહે એ રીતે કેળાને છોલવા લીલો ભાગ રહે તો વેફર પોચી રહે છે એટલા માટે છોલવા માં ધ્યાન રાખવું
- 2
જ્યારે થોડી ક્રિસપી થવા લાગે એટલે પછી હલાવવું પછી ફેરવતા રહેવું અને તળાઈ જાય ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ પ્રમાણે તથા મરીનો પાઉડર પણ સ્વાદ પ્રમાણે ઉમેરવો અને સરસ રીતે હલાવી લેવું તો તૈયાર છે લાઈવ બનાના વેફર જે છોકરાઓને મોટા અને અત્યંત પ્રિય હોય છે 15 20 દિવસ સુધી તો કાંઈ ખરાબ થતી નથી એટલે આપણે એક સાથે બનાવીને પણ સ્ટોર કરી શકીએ છીએ
Keywords
Similar Recipes
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- લખનવી આલુ વિથ લખનવી પરાઠા (Lakhnavi aloo with Lakhnavi Paratha recipe in Gujarati)
- પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13676353








ટિપ્પણીઓ