કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)

Bindiya Shah
Bindiya Shah @14122011helushah

#GA4
#Week1
#post1
#uttapam

#GA4
#Week1
#post1
#uttapam

વધુ વાંચો

ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)

Bindiya Shah
Bindiya Shah @14122011helushah

#GA4
#Week1
#post1
#uttapam

#GA4
#Week1
#post1
#uttapam

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
3 લોકો માટે
  • ૨ વાટકીસોજી
  • ૨ વાટકીભાત
  • ૨ વાટકીદહીં
  • ૩ નંગટામેટા
  • ૨ નંગકેપ્સીકમ
  • ૧ વાટકીમકાઈ ના દાણા
  • ૩ નંગલીલાં મરચાં
  • સ્વાદાનુસાર મીઠું
  • સંભાર માટે
  • ૨ વાટકીતુવેરની દાળ
  • ૧ વાટકીઅડદની દાળ
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૨ ચમચીગરમ મસાલો
  • ૧ નંગટમેટું
  • ૨ નંગલીલાં મરચાં
  • ૨ ચમચીસંભાર મસાલો
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૨ નંગસુકા લાલ મરચા અને તામ્રપત્ર
  • ૫/૬ પાન મીઠો લીમડો
  • જરૂર મુજબ તેલ
  • ૧કટકો આદું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સોજી માં ભાત અને દહીં મિક્સ કરી ને મીઠું સ્વાદાનુસાર નાખી ૧૫ મિનિટ સુધી મુકી રાખો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા, લીલાં મરચાં, મકાઈ, કેપ્સીકમ નાખી ને મિક્સ કરી લો અને ઢાંકી ને મુકી રાખો...

  2. 2

    ૧૦ મિનિટ પછી તવી પર તેલ લગાવી ને નાના નાના ઉતપમ ઉતારી લો

  3. 3

    સંભાર માટે બંને દાળને કૂકરમાં ૧ ચમચી તેલ અને હળદર નાખી ને ૩ સીટી સાથે બાફી લો પછી એક વાસણમાં તેલ નો ગરમ મૂકી તેમાં રાઈ જીરું હીંગ લીમડો મરચાં તમાલપત્ર આદુ છીણેલું નાખી વઘાર કરી દાળ મિક્સ કરી ને બધા જ મસાલા નાખી દો પછી ૧૦ મિનિટ સુધી ઉકળવા દો...ગરમા ગરમ સંભાર સાથે મિની ઉતપમ સવૅ કરો...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bindiya Shah
Bindiya Shah @14122011helushah
પર September 21, 2020 07:54

ટિપ્પણીઓ (2)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
September 22, 2020 05:31
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ સોજી મિક્સ વેજીટેબલ ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
  2. લખનવી આલુ વિથ લખનવી પરાઠા (Lakhnavi aloo with Lakhnavi Paratha recipe in Gujarati)
  3. પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)
  4. ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
  5. કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
  1. નાન(ઈસ્ટ વગર) (Naan Recipe In Gujarati)
  2. Cheese Angoori
  3. પંજાબી જીરા પરાઠા (Punjabi Jeera Paratha recipe In Guajarati)
  4. હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13684086
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close