જલેબી (Jalebi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ૩ ચમચી મેંદો લેવો તેમાં એ જ એક ચમચી ચોખાનો લોટ ઉમેરો અને એ જ એક ચમચી દહીં ઉમેરી મિક્સ કરો ત્યારબાદ જરૂર જણાય એટલું જ પાણી ઉમેરી આ મિશ્રણને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપવાનો છે અહીં લોટમાં ફૂડ કલર આટલો જ એડ કર્યો છે
- 2
ત્યારબાદ આ મિશ્રણને આપડે એક બોટલમાં ભરી લેવું અને ચાસણી ની તૈયારી પણ કરી ઘીમાં તળી શું એટલે આવી રીતે થશે ધીરે ધીરે ઘીમાં જલેબી પારવી પછી તેને તરત જ ચાસણીમાં ડૂબાડવા ની હોય છે
- 3
ચાસણીમાં આપણે અનુકુળતા હોય તો કેસરના તાંતણા તથા pinch of ઈલાયચી પાઉડર પણ ઉમેરી શકાય છે ચાસણીમાં ડુબાડી યા બાદ આપણે sarvin માટે તૈયાર કરીશું ચોખાનો લોટ ઉમેરવાથી થોડી ક્રિસ્પી બને છે તો તૈયાર છે એક ગરમાગરમ ચોખ્ખા ઘીની જલેબી ઉપરથી ડ્રાયફ્રુટ ભભરાવી શું અને થોડી ગુલાબની પાંદડીઓ થી સો સરસ આવે એટલે એ પણ આપણે ઉપરથી ઉમેરીશું
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13718422













ટિપ્પણીઓ (8)