કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

બ્રુસકેટા એક પ્રકારની ઓપન સેન્ડવીચ છે જેમાં પસંદગી પ્રમાણે નું કોઈપણ ટોપિંગ કરી શકાય. બેસિલ ટોમેટો બ્રુસકેટા એકદમ સરળ અને ખૂબ જ ફ્લેવરફુલ વાનગી છે. બ્રુસકેટા સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 min
12 સર્વિંગ્સ
  • 12સ્લાઈસ ફ્રેન્ચ બ્રેડ
  • 4 ટેબલસ્પૂનઓલિવ ઓઈલ
  • 2 ટીસ્પૂનઝીણું સમારેલું લસણ
  • 1 કપઝીણા સમારેલા ટામેટા
  • 1/4 કપપનીર
  • 1/4 કપબેસિલ
  • 1/4 કપઓલિવ
  • 1 ટીસ્પૂનકાળા મરીનો પાઉડર
  • સ્વાદાનુસારમીઠું
  • 1/2 કપછીણેલું ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌપ્રથમ એક વાટકી માં ઓલિવ ઓઇલ અને ઝીણું સમારેલું લસણ ભેગું કરીને મૂકી રાખવું.

    બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા વાસણમાં ટામેટા, પનીર નો ભૂકો, બેસિલ, ઓલિવ, મીઠું અને મરી ઉમેરી બધું બરાબર હલાવી લેવું.

    બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફ્રેન્ચ બ્રેડની એક સ્લાઈસ લઈને એના પર લસણ વાળુ ઓલિવ ઓઈલ લગાડી તૈયાર કરેલું ટામેટા બેસિલ નું મિશ્રણ મૂકવું. એની ઉપર ચીઝ મૂકવું. બ્રેડને ગેસ પર થોડી ટોસ્ટ પણ કરી શકાય. બ્રુસકેટા ને આ રીતે પીરસી શકાય અથવા તો ચીઝ ઓગળે ત્યાં સુધી ઓવનમાં ગ્રીલ પણ કરી શકાય.

    બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બેસિલ ટોમેટો બ્રુસકેટા ને સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.

    બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર September 30, 2020 10:46
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Avani Parmar
Avani Parmar @cook_23168717
October 02, 2020 06:46
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બેસિલ ટામેટું બ્રુશેટા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  4. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  5. મગની દાળ ના પુડલા
  1. મલ્ટિગ્રેન રાઈસ પુડલા (Multigrain rice pudla Recipe In Gujarati)
  2. ગુલાબ જાંબુ (Gulabjambu recipe in Gujarati)
  3. બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
  4. મંચુરિયન (Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13747132
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close