આટા તવા પીઝા

Nirali Dudhat @cook_19818473
#trend
હું મેન્દા માંથી જ પિત્ઝા બનવું છું. પરંતુ આ વખતે મે ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે પણ ટેસ્ટ માં કોઈ જ ફરક નથી.ખૂબ જ સરસ બન્યા છે.
આટા તવા પીઝા
#trend
હું મેન્દા માંથી જ પિત્ઝા બનવું છું. પરંતુ આ વખતે મે ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે પણ ટેસ્ટ માં કોઈ જ ફરક નથી.ખૂબ જ સરસ બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગરમ પાણીની અંદર ઈસ્ટ તેલ,મીઠું અને ખાંડ વધુ એડ કરીને દસ મિનિટ માટે એક્ટિવ થવા દો
- 2
ઘઉંના લોટની અંદર એટલે થયેલું મિશ્રણ એડ કરીને દૂધ વડે નરમ લોટ બાંધો
- 3
આ લોટને એક કલાક માટે રેસ્ટ આપો
- 4
ફૂલી ગયેલા લોટમાંથી એકસરખા લુઆ કરીને ત્રણ-ચાર કલાક માટે ઢાંકી દો
- 5
એલ્યુમિનિયમ પ્લેટ પર ઘી લગાવી ગ્રીસ કરી થોડો રવો sprinkle કરી એક લુવો લઇ દબાવી પ્રેસ કરી ગોળરોટલો બનાવી લો.
- 6
રોટલા પર સીઝન સોસ અને મનગમતું ટોપિંગ કરો છેલ્લે મોજરેલ્લા ચીઝ એડ કરો અને તવા પર 12 થી 15 મિનિટ માટે બેક કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13755763









ટિપ્પણીઓ (8)