દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવર ની દાલ ને ધોઈ ને બાફીને તૈયાર કરવી. એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમા જીરુ તતડે એટલે તેમા કાંદા અને ટામેટા ને ગુલાબી થાય ત્યાં સુધી સાતવવા, પછી તેમા બધા મસાલા ઉમેરવા,
- 2
બધુ બરાબર મિકસ થાય એટલે બાફેલી દાલમા ઉમેરી દાલ ને ઉકાળવી દાલમા પાઉંભાજી મસાલો મુકી તેના પર ગરમ કરેલુ ઘી રેડવું.દાલને બે મિનિટ માટે થવા દેવી પછી ગેસ બંધ કરવો.
- 3
દાલ ફ્રાય તૈયાર છે તેને પરોઠા કે રાઈસ સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13758972











ટિપ્પણીઓ (8)