કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો

પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ ચમચીબાફેલાં મકાઈ ના દાણા
  • ૨સ્લાઇઝ બ્રેડ
  • ૨ ચમચીથોડી બાફેલી હોય તેવી પાલક
  • ૨ ચમચીજીના સમારેલા કેપ્સીકમ
  • ૨કળી લસણ નાં બારીક ટુકડાં
  • ૧/૨ ચમચીમાયોનીસ
  • ૧ચીઝ ક્યૂબ
  • ૧/૪ઇટાલિયન સિઝલિંગ
  • ૧/૪ ચમચીમરી પાઉડર
  • બટર જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સેન્ડવીચ બનાવવા માટે સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો, હવે એક પેન માં બટર લ્યો,

    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં કાપેલા લસણ નાં ટુકડાં નાખી દો, ત્યારપછી તેમાં થોડી બાફેલી હોય તેવી પાલક નાં નાનાં નાનાં ટુકડાં કરી તેમાં નાખો,

    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડું ઠંડુ થાય એટલે તેમાં કોર્ન અને કેપ્સીકમ નાં ટુકડાં નાખો,

    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં માયોનિસ અને બધાં મસાલા ઉમેરો,

    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ચીઝ ખમણી ને તેમાં નાખો અને બધું બરોબર મિક્સ કરી લ્યો,

    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ૨ બ્રેડ લ્યો અને તેનાં પર બટર લગાવી લ્યો,અને તૈયાર કરેલું મિક્સર લગાવો,

    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગેસ પર ગ્રીલ કરો,બંને સાઈડ બટર લગાવી લેવું,

    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બંને સાઈડ ગ્રિલ કરી લો અને તૈયાર છે આપની સેન્ડવીચ,ગરમ ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરો,

    પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તમે પણ જરૂર ટ્રાય કરજો..ખૂબ મજા આવશે...આભાર.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર October 03, 2020 06:52

ટિપ્પણીઓ

Nisha
Nisha @nisha_sangani
October 03, 2020 09:42
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક કોર્ન સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ નોનફાયર ત્રિરંગી કોકોનટ બરફી
  3. હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
  4. દાળ વડા(Dal vada recipe in Gujarati)
  5. ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
  1. ગ્રીન પુલાવ(Green pulav recipe in Gujarati)
  2. બટાકા વડા (Bataka vada recipe in Gujarati)
  3. ગાજરનો સંભારો(Gajar Sabharo Recipe in Gujarati)
  4. વેજીટેબલ રાઈસ (Vegetable Rice Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13765479
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close