કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસિયા મુઠીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસિયા મુઠીયા રેસીપી મુખ્ય ફોટો

રસિયા મુઠીયા

Dharini Chhaya
Dharini Chhaya @cook_26466771

આ મારી મમ્મી બનાવતી મારા ઘરે બધાને પસંદ છે

આ મારી મમ્મી બનાવતી મારા ઘરે બધાને પસંદ છે

વધુ વાંચો

રસિયા મુઠીયા

Dharini Chhaya
Dharini Chhaya @cook_26466771

આ મારી મમ્મી બનાવતી મારા ઘરે બધાને પસંદ છે

આ મારી મમ્મી બનાવતી મારા ઘરે બધાને પસંદ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25મીનીટ
2 લોકો માટે
  • 2 વાટકીઘઉં નો લોટ, 1/2 વાટકી ચણા ના લોટ
  • રાંધેલા ભાત કે ખીચડી
  • 1 ચમચીધાણાજીરું, 1/2 ચમચી હળદર,મરચુ 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લસણ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    ઉપર ની બધી વસ્તુઓ મીક્ષ કરી રોટલી જેવો લોટ બાંધી લ્યો

    રસિયા મુઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેના મુઠીયા વાળો

    રસિયા મુઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કઢાઈ મા થોડુ તેલ લઇ ગેસ ના ચુલ્લા પર મુકી ગેસ ચાલુ કરો તેમા ખાંડેલુ લસણ, ચપટી હીંગ અને ચપટી હળદર નાખી હલાવો તેમા 6 ગ્લાસ પાણી નાખો પછી 1/2 ચમચી મરચું અને સ્વાદ મુજબ મીઠું નાખો પછી તે ઊકળે

    રસિયા મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમા મુઠીયા નાખો

    રસિયા મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    20 કે 25 મિનિટ થવા દો વચમાં હલાવતા રહેવું પછી રસો ઘટ થવા લાગસે

    રસિયા મુઠીયા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    20મીનીટ પછી તૈયાર છે રસા વાળા મુઠીયા

    રસિયા મુઠીયા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પીરસવા ટાણે થોડી કોથમીર ભભરાવી પીરસો

    રસિયા મુઠીયા રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharini Chhaya
Dharini Chhaya @cook_26466771
પર October 03, 2020 10:55

ટિપ્પણીઓ

Gati Chhaya
Gati Chhaya @cook_26605031
October 03, 2020 17:45
Super delicious..
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસિયા મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ નોનફાયર ત્રિરંગી કોકોનટ બરફી
  3. હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
  4. ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
  5. દાળ વડા(Dal vada recipe in Gujarati)
  1. કેરેટ સેન્ડવીચ (Carrot Sandwich Recipe In Gujarati)
  2. વેજીટેબલ શેઝવાન ઢોસા(Veg schezwan Dosa recipe in Gujarati)
  3. દાળ ફ્રાય અને ટક્કર (Dal Fry & Takkar Recipe In Gujarati)
  4. ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766955
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close